ડી-બ્રોગ્લી તરંગો વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    ગતિમાં રહેલા તમામ પરમાણુ કણો સાથે ચોક્કસ તરંગલંબાઇના તરંગો સંકળાયેલા હોય છે.
  • B
    વેગમાન જેટલું વધારે,તેટલી તરંગલંબાઇ લાંબી હોય છે.
  • C
    કણ જેટલો ઝડપી,તેટલી તરંગલંબાઇ ટૂંકી હોય છે.
  • D
    સમાન વેગ માટે,ભારે કણની તરંગલંબાઇ ટૂંકી હોય છે.

Explore More

Similar Questions

ઇલેક્ટ્રોનને $16 \ kV$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે છે. જો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત વધારીને $64 \ kV$ કરવામાં આવે,તો ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇ

$27^{\circ}C$ તાપમાને રહેલા હાઈડ્રોજન અને હિલીયમ પરમાણુની દ-બ્રોગલી તરંગલંબાઈનો ગુણોત્તર .....

Difficult
View Solution

જો ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરવા માટે વપરાતો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત બમણો કરવામાં આવે,તો ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલા ગણી બદલાશે?

ગતિ કરતા ક્રિકેટના દડા માટે,ડી-બ્રોગ્લી તરંગલંબાઈ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જો કણની ગતિઊર્જામાં $16$ ગણો વધારો કરવામાં આવે,તો કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈમાં થતો ટકાવારી ફેરફાર ............$\%$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo