લાંબી ભાગાકારની પ્રક્રિયા કર્યા વગર,જણાવો કે નીચેની સંમેય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત આવૃત છે: $\frac{17}{8}$.

  • A
    શાંત દશાંશ નિરૂપણ
  • B
    અનંત આવૃત દશાંશ નિરૂપણ
  • C
    $A$ અને $B$ બંને
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

લાંબી ભાગાકારની પ્રક્રિયા કર્યા વગર,જણાવો કે નીચેની સંમેય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત આવૃત છે: $\frac{77}{210}$.

નીચેની પૂર્ણાંક સંખ્યાઓની જોડીઓ માટે $LCM$ અને $HCF$ શોધો અને ચકાસો કે $LCM \times HCF =$ બે સંખ્યાઓનો ગુણાકાર,જ્યાં સંખ્યાઓ $26$ અને $91$ છે.

સાબિત કરો કે $\sqrt{5}$ અસંમેય સંખ્યા છે.

Difficult
View Solution

ચકાસો કે શું કોઈ પ્રાકૃતિક સંખ્યા $n$ માટે $6^{n}$ નો અંતિમ અંક $0$ હોઈ શકે?

$196$ અને $38220$ નો $HCF$ શોધવા માટે યુક્લિડની ભાગવિધિનો ઉપયોગ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo