નીચેની બહુપદીમાં $x^{2}$ નો સહગુણક લખો:
$3x^{3} - 8x^{2} + 14x - 5$

  • A
    $-8$
  • B
    $6$
  • C
    $4$
  • D
    $12$

Explore More

Similar Questions

દર્શાવો કે $p-1$ એ $p^{10}-1$ અને $p^{11}-1$ બંનેનો અવયવ છે.

જો $x+5$ એ $x^{3}+13x^{2}+ax+35$ નો એક અવયવ હોય,તો $a$ ની કિંમત શોધો.

શેષ પ્રમેયની મદદથી,જ્યારે બહુપદી $p(x) = x^3 + x^2 - 26x + 24$ ને ભાજક $x + 1$ વડે ભાગવામાં આવે ત્યારે મળતી શેષ શોધો.

નીચેની બહુપદીમાં $x^{2}$ નો સહગુણક લખો:
$\pi x^{2}-\frac{22}{7} x+3.14$

નીચે આપેલી બહુપદીની ઘાત લખો:
$11-2 y^{2}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo