કેલરીની જૂની અને નવી વ્યાખ્યા લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કેલરીની જૂની વ્યાખ્યા મુજબ,$1 \ atm$ દબાણે $1 \ g$ પાણીનું તાપમાન $14.5 \ ^\circ C$ થી $15.5 \ ^\circ C$ સુધી વધારવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને એક કેલરી કહે છે.
કેલરીની નવી વ્યાખ્યા ઉર્જાના $SI$ એકમ,જુલ $(J)$ ના સંદર્ભમાં આપવામાં આવે છે. એક કેલરી બરાબર ચોક્કસ $4.184 \ J$ થાય છે.

Explore More

Similar Questions

ઉષ્માધારિતા (Heat capacity) ની વ્યાખ્યા આપો અને તેનો $SI$ એકમ લખો.

અચળ કદ પર રાખવામાં આવેલા $5$ મોલ વાયુનું તાપમાન $100^{\circ}C$ થી બદલીને $120^{\circ}C$ કરવામાં આવ્યું. આંતરિક ઉર્જામાં થયેલો ફેરફાર $80$ જૂલ જોવા મળ્યો. અચળ કદ પર વાયુની કુલ ઉષ્મા ધારિતા ...... $J/K$ જેટલી હશે.

$m, m$ અને $\sqrt{3}m$ દળ ધરાવતા ત્રણ પદાર્થો $A, B$ અને $C$ ને અચળ દરે ઉષ્મા આપવામાં આવે છે. $A, B$ અને $C$ માટે તાપમાનમાં ફેરફાર $\theta$ વિરુદ્ધ સમય $t$ નો આલેખ અનુક્રમે $I, II$ અને $III$ દ્વારા દર્શાવવામાં આવ્યો છે. જો તેમની વિશિષ્ટ ઉષ્મા ધારિતાઓ અનુક્રમે $S_A, S_B$ અને $S_C$ હોય,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? (પદાર્થનું પ્રારંભિક તાપમાન $0\,^{\circ}C$ છે)

Difficult
View Solution

$2 \,kg$ દળ ધરાવતા પાણીને $10^{\circ} C$ જેટલું ઠંડું પાડતા મુક્ત થતી ઉષ્મા ઊર્જા કેટલી હશે ($\,J$ માં)? (પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા $= 4200 \,J \,kg^{-1} \,K^{-1}$)

આપેલ પદાર્થની $T^{\circ}C$ તાપમાને વિશિષ્ટ ઉષ્મા $C = \alpha T^2 + \beta T + \gamma$ વડે રજૂ થાય છે. પદાર્થના $m \, g$ જેટલા દળનું તાપમાન $0^{\circ}C$ થી $T_o^{\circ}C$ સુધી વધારવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો .......

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo