કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$(1)$ ક્યારેય ધન ન હોઈ શકે.$(a)$ નિષ્ક્રમણ વેગ
$(2)$ આકાશગંગાઓની સ્થિતિઊર્જા ઋણ હોવાનું કારણ.$(b)$ ગુરુત્વીય સ્થિતિઊર્જા
$(c)$ વિવિધ આકાશગંગાઓ વચ્ચે લાગતું બળ આકર્ષી પ્રકારનું છે.

  • A
    $1-b, 2-c$
  • B
    $1-a, 2-c$
  • C
    $1-b, 2-a$
  • D
    $1-a, 2-b$

Explore More

Similar Questions

$m$ દળ ધરાવતા ચાર કણોને $3 l_o$ અને $4 l_o$ બાજુની લંબાઈ ધરાવતા લંબચોરસના ચાર શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. $\frac{Gm^2}{l_o}$ ના એકમમાં તંત્રની ગુરુત્વાકર્ષણીય સ્થિતિઊર્જાનું મૂલ્ય કેટલું થાય?

$M$ દળ ધરાવતા ચાર કણો $L$ બાજુવાળા ચોરસના શિરોબિંદુઓ પર મૂકેલા છે. આ તંત્રને કારણે ચોરસના કેન્દ્ર પર ગુરુત્વાકર્ષી સ્થિતિમાન કેટલું હશે?

ગ્રહની સપાટી અને તેની સપાટીથી $20\,m$ ઊંચાઈએ આવેલા બિંદુ વચ્ચેનો ગુરુત્વીય સ્થિતિમાનનો તફાવત $2\,J/kg$ છે. જો ગુરુત્વીય ક્ષેત્ર સમાન (uniform) હોય,તો $5\,kg$ ના પદાર્થને સપાટીથી $4\,m$ ઊંચાઈએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય ........ $J$ હશે.

$x$-અક્ષ પર અને ઉગમબિંદુથી $x$ અંતરે,દળ વિતરણને કારણે ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર $x$-દિશામાં $\frac{Ax}{(x^2+a^2)^{3/2}}$ દ્વારા આપવામાં આવે છે. અનંત અંતરે ગુરુત્વાકર્ષણ સ્થિતિમાનનું મૂલ્ય શૂન્ય લેતા,$x$-અક્ષ પર $x$ અંતરે ગુરુત્વાકર્ષણ સ્થિતિમાનનું મૂલ્ય કેટલું હશે?

જો $W_1, W_2$ અને $W_3$ એ બિંદુવત દળ '$m$' ના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં ત્રણ અલગ-અલગ માર્ગો $1, 2$ અને $3$ (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) પર $A$ થી $B$ સુધી કણના સ્થાનાંતર દરમિયાન થયેલ કાર્ય દર્શાવતા હોય,તો '$W_1$','$W_2$' અને '$W_3$' વચ્ચેનો સાચો સંબંધ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo