$15 \ g$ વજન ધરાવતા $Al$ ધાતુના ટુકડાનું તાપમાન $25^{\circ}C$ થી $30^{\circ}C$ સુધી વધારવા માટે $20 \ cal$ ઉષ્માની જરૂર પડે છે. $Al$ ના ટુકડા માટે ઉષ્મા ધારિતા (heat capacity),વિશિષ્ટ ઉષ્મા ધારિતા (specific heat capacity) અને મોલર ઉષ્મા ધારિતા (molar heat capacity) શોધો. (આપેલ છે: $Al = 27 \ g \ mol^{-1}$)

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આપેલ છે: $q = 20 \ cal$,$\Delta T = 30^{\circ}C - 25^{\circ}C = 5^{\circ}C$,$m = 15 \ g$,$M = 27 \ g \ mol^{-1}$.
$1$. ઉષ્મા ધારિતા $(C)$: $C = \frac{q}{\Delta T} = \frac{20 \ cal}{5^{\circ}C} = 4.0 \ cal \ {}^{\circ}C^{-1}$.
$2$. વિશિષ્ટ ઉષ્મા ધારિતા $(c)$: $c = \frac{C}{m} = \frac{4.0 \ cal \ {}^{\circ}C^{-1}}{15 \ g} \approx 0.267 \ cal \ g^{-1} \ {}^{\circ}C^{-1}$.
$3$. મોલર ઉષ્મા ધારિતા $(C_m)$: $C_m = c \times M = 0.267 \ cal \ g^{-1} \ {}^{\circ}C^{-1} \times 27 \ g \ mol^{-1} \approx 7.21 \ cal \ mol^{-1} \ {}^{\circ}C^{-1}$.

Explore More

Similar Questions

પ્રક્રિયા $H_{2(g)} + \frac{1}{2}O_{2(g)} \longrightarrow H_2O_{(l)}$ માટે; $\Delta C_p = 32 \ J \ K^{-1}$,$27 \ ^oC$ તાપમાને $\Delta H = -285.8 \ kJ \ mol^{-1}$ છે. તો $127 \ ^oC$ તાપમાને $\Delta H$ નું મૂલ્ય $kJ \ mol^{-1}$ માં શું હશે?

અચળ દબાણે બરફ સાથે સંતુલનમાં રહેલા પાણીની મોલર ઉષ્મા ક્ષમતા.....

ઉષ્મા ધારિતા (Heat capacity) એટલે શું?

ઉષ્મા ધારિતા (Heat Capacity) સમજાવો.

જ્યારે એક મોલ ઓક્સિજન $(O_2)$ ને અચળ કદે $-20^{\circ} C$ થી $40^{\circ} C$ સુધી ગરમ કરવામાં આવે ત્યારે $\Delta U$ નું મૂલ્ય શું હશે ($J$ માં)? (ઓક્સિજન માટે મોલર ઉષ્મા ધારિતા $\simeq 20.8 \ J \ mol^{-1} \ K^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo