$(x+1)$ એ ......... નો અવયવ નથી.

  • A
    $p(x)=x^{3}+2 x^{2}+2 x+1$
  • B
    $p(x)=x^{3}-2 x-1$
  • C
    $p(x)=x^{3}+2 x^{2}-1$
  • D
    $p(x)=x^{3}-1$

Explore More

Similar Questions

$-2$ અને $5$ શૂન્યો ધરાવતી બહુપદીઓની સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

શું નીચેનું વિધાન સાચું છે કે ખોટું? તમારા જવાબનું સમર્થન કરો. જો દ્વિઘાત બહુપદી $ax^2 + bx + c$ ના બંને શૂન્યો ઋણ હોય,તો $a, b$ અને $c$ ત્રણેયના ચિહ્નો સમાન હોય છે.

નીચે આપેલા સહગુણકો $a=6, b=-7, c=-3$ નો ઉપયોગ કરીને પ્રમાણિત સ્વરૂપમાં દ્વિઘાત અથવા ત્રિઘાત બહુપદી મેળવો.

જો શૂન્યોનો સરવાળો $-3$ હોય અને શૂન્યોનો ગુણાકાર $-4$ હોય,તો દ્વિઘાત બહુપદી $\ldots \ldots \ldots$ છે.

સુરેખ બહુપદી $p(x) = \sqrt{3}x - 3$ નું શૂન્ય ............ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo