$V$ પોટેન્શિયલ દ્વારા પ્રવેગિત પ્રોટોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ છે. તો સમાન પોટેન્શિયલ $V$ દ્વારા પ્રવેગિત $\alpha$-કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે?

  • A
    $\frac{\lambda}{2}$
  • B
    $\frac{\lambda}{\sqrt{2}}$
  • C
    $\frac{\lambda}{2 \sqrt{2}}$
  • D
    $\frac{\lambda}{8}$

Explore More

Similar Questions

બે કણો $A$ અને $B$ ની દ બ્રોગ્લી તરંગલંબાઈ અનુક્રમે $1 \ nm$ અને $5 \ nm$ છે. જો $A$ નું દળ $B$ ના દળ કરતાં ચાર ગણું હોય,તો $A$ અને $B$ ની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થશે?

જો ઈલેક્ટ્રોનની ગતિ ઊર્જા $4$ ગણી વધારવામાં આવે,તો તેની સાથે સંકળાયેલ દ બ્રોગ્લી તરંગલંબાઈમાં શું ફેરફાર થશે?

$1:3$ દળનો ગુણોત્તર અને $2:1$ ગતિઊર્જાનો ગુણોત્તર ધરાવતા બે કણોની ડી-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર કેટલો થાય?

જો ફોટોનની તરંગલંબાઈ $0.35 \ nm$ આપવામાં આવી હોય,તો તેનું દળ ગણો.

જો $9.0 \times 10^{-31} \ kg$ દળ ધરાવતા ઇલેક્ટ્રોનની ગતિઊર્જા $8.0 \times 10^{-25} \ J$ હોય,તો આ ઇલેક્ટ્રોનની તરંગલંબાઈ $nm$ માં કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo