એક બહુવિકલ્પ પરીક્ષામાં $5$ પ્રશ્નો છે. દરેક પ્રશ્નના ત્રણ વૈકલ્પિક જવાબો છે જેમાંથી બરાબર એક સાચો છે. વિદ્યાર્થીને ઓછામાં ઓછો એક સાચો જવાબ મળે તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{80}{243}$
  • B
    $\frac{32}{243}$
  • C
    $\frac{163}{243}$
  • D
    $\frac{211}{243}$

Explore More

Similar Questions

એક પાસાને $5$ વખત ઉછાળવામાં આવે છે. એક પ્રયત્નમાં એકી સંખ્યા મેળવવી એ સફળતા ગણાય છે. સફળતાઓના વિતરણનું વિચરણ કેટલું થાય?

જો દ્વિપદી ચલ $X$ નો મધ્યક અને વિચરણ અનુક્રમે $2$ અને $1$ હોય,તો $X$ ની કિંમત એક કરતા મોટી હોય તેની સંભાવના કેટલી થાય?

જો $X \sim B(n, p)$ હોય,જ્યાં $n = 10, p = 0.4$,તો $E(X^2) =$ શોધો.

એક વ્યક્તિ $50$ લોટરીમાં ટિકિટ ખરીદે છે,જેમાં દરેક વખતે ઇનામ જીતવાની તેની તક $\frac{1}{100}$ છે. તે બરાબર એક વાર ઇનામ જીતે તેની સંભાવના કેટલી?

વ્યક્તિ $A$ અને $B$ દરેક સ્વતંત્ર રીતે ત્રણ સિક્કા ઉછાળે છે. બંનેને સમાન સંખ્યામાં છાપ (heads) મળે તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo