$n$ બાજુવાળો એક સમતોલ પાસો ત્યાં સુધી ઉછાળવામાં આવે છે જ્યાં સુધી $n$ કરતા નાની સંખ્યા ન મળે. જો જરૂરી ઉછાળની સંખ્યાનો મધ્યક $\frac{n}{9}$ હોય,તો $n=$ (જ્યાં $n \in N$ ).

  • A
    $4$
  • B
    $6$
  • C
    $8$
  • D
    $10$

Explore More

Similar Questions

નીચે આપેલ સંભાવના વિતરણ માટે,$Var(X)$ શોધો.
$X$$-2$$-1$$0$$1$$2$$3$
$P(X)$$0.1$$0.2$$0.2$$0.3$$0.15$$0.05$

(આપેલ છે : $(0.25)^2 = 0.0625$,$(0.35)^2 = 0.1225$,$(0.45)^2 = 0.2025$)

જો $X$ એ $2$ વિચરણ (variance) સાથે પોઈસન વિતરણ (Poisson distribution) અનુસરે છે,તો $P(X \geq 3) = $

યાદચ્છિક ચલ $X$ ના નીચે આપેલા નીચે આપેલા સંચયી વિતરણ વિધેય $F(x)$ માટે,$P(3 < X \leq 5)$ શોધો.
$x$$1$$2$$3$$4$$5$$6$
$F(x)$$0.2$$0.37$$0.48$$0.62$$0.85$$1$

યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિતરણ નીચે મુજબ આપેલ છે:
$X=x$$0$$1$$2$$3$$4$$5$$6$$7$
$P(X=x)$$0$$K$$2K$$2K$$3K$$K^2$$2K^2$$7K^2+K$

તો,$P(0 < X < 5)$ ની કિંમત શોધો:

જો $X$ એ સંભાવના વિતરણ $P(X=k) = \frac{(k+1)c}{2^k}, k = 0, 1, 2, \ldots$ ધરાવતો યાદચ્છિક ચલ હોય,તો $P(X \geq 3) = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo