જો ઉગમબિંદુથી રેખા પર દોરેલા લંબની લંબાઈ $p$ હોય અને રેખાના અક્ષો પરના અંતઃખંડો અનુક્રમે $a$ અને $b$ હોય,તો $\frac{1}{a^2} + \frac{1}{b^2}$ ની કિંમત શું થાય?

  • A
    $p^2$
  • B
    $\frac{2}{p^2}$
  • C
    $\frac{1}{p^2}$
  • D
    $\frac{1}{2p^2}$

Explore More

Similar Questions

રેખા $3x - 4y = 8$ ના સંદર્ભમાં બિંદુઓ $(3, 4)$ અને $(2, -6)$ ના સ્થાન શું છે?

એક સમબાજુ ત્રિકોણના પાયાનું સમીકરણ $x + y = 2$ છે અને શિરોબિંદુ $(2, -1)$ છે. તો ત્રિકોણની બાજુની લંબાઈ કેટલી થાય?

નીચેના વિકલ્પોમાંથી,ઉગમબિંદુની સૌથી નજીકની રેખા કઈ છે?

જો $p$ એ ઉગમબિંદુથી રેખા પરના લંબની લંબાઈ હોય,જેના અક્ષો પરના અંતઃખંડો $a$ અને $b$ છે,તો $\frac{1}{a^2}+\frac{1}{b^2}=$

બિંદુ $(2, 1)$ માંથી રેખા $3x - 4y + 8 = 0$ પર દોરેલા લંબની લંબાઈ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo