એક વિદ્યુતભાર '$q$' એ વેગ '$\overrightarrow{v}$' સાથે વિદ્યુતક્ષેત્ર '$\overrightarrow{E}$' અને ચુંબકીય ક્ષેત્ર '$\overrightarrow{B}$' માં ગતિ કરે છે. તો તેના પર લાગતું બળ કેટલું હશે?

  • A
    $q(\overrightarrow{v} \times \overrightarrow{B})$
  • B
    $q(\overrightarrow{B} \times \overrightarrow{v})$
  • C
    $q(\overrightarrow{E} \times \overrightarrow{v})$
  • D
    $q\overrightarrow{E} + q(\overrightarrow{v} \times \overrightarrow{B})$

Explore More

Similar Questions

જો ચુંબકીય ક્ષેત્ર ધન $y$-અક્ષને સમાંતર હોય અને વિદ્યુતભારિત કણ ધન $x$-અક્ષની દિશામાં ગતિ કરતો હોય (આકૃતિ),તો લોરેન્ઝ બળ કઈ દિશામાં હશે?
$(a)$ ઇલેક્ટ્રોન (ઋણ વિદ્યુતભાર) માટે,
$(b)$ પ્રોટોન (ધન વિદ્યુતભાર) માટે.

એક પ્રોટોન $5 \times 10^6 \hat{j} \text{ ms}^{-1}$ ના વેગથી સમાન વિદ્યુતક્ષેત્ર $\vec{E} = 4 \times 10^6 [2 \hat{i} + 0.2 \hat{j} + 0.1 \hat{k}] \text{ Vm}^{-1}$ અને સમાન ચુંબકીય ક્ષેત્ર $\vec{B} = 0.2 [\hat{i} + 0.2 \hat{j} + \hat{k}] \text{ T}$ માં ગતિ કરે છે. પ્રોટોન પર લાગતું આશરે કુલ બળ કેટલું હશે?

ચુંબકીય ક્ષેત્ર $B$ માં ગતિ કરતા વિદ્યુતભાર $q$ પર લાગતા ચુંબકીય બળનું સૂત્ર લખો.

ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ માં વેગ $\vec{V}$ થી ગતિ કરતા $q$ વિદ્યુતભાર ધરાવતા કણ પર લોરેન્ઝ ચુંબકીય બળ લાગે છે. આ બળ દ્વારા વિદ્યુતભારિત કણ પર થયેલું કાર્ય કેટલું હશે?

$1\, T$ (ટેસ્લા) ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo