$15 \,km/hr$ ની ઝડપે ગતિ કરતું એક વાહન બ્રેક લગાવવાથી $5 \,m$ અંતર કાપીને સ્થિર થાય છે. જો તે જ વાહન $45 \,km/hr$ ની ઝડપે ગતિ કરતું હોય, તો બ્રેક લગાવવાથી તે કેટલું અંતર કાપીને સ્થિર થશે ($\,m$ માં)?

  • A
    $15$
  • B
    $45$
  • C
    $60$
  • D
    $30$

Explore More

Similar Questions

અચળ પ્રવેગથી ગતિ કરતી ટ્રેનના બે છેડા એક નિશ્ચિત બિંદુ પાસેથી $u$ અને $3u$ વેગ સાથે પસાર થાય છે. ટ્રેનનું મધ્યબિંદુ તે જ બિંદુ પાસેથી જે વેગ સાથે પસાર થાય છે તે ........... $u$ છે.

Difficult
View Solution

શરૂઆતનો વેગ $u$ અને અચળ પ્રવેગ $a$ ધરાવતા પદાર્થ દ્વારા $t$ સમયમાં કાપેલું અંતર $x$ એ $x=ut+\frac{1}{2}at^2$ દ્વારા આપવામાં આવે છે. આ પરિણામ શેમાંથી મળે છે?

એક કણ $X-$અક્ષ પર $x = 4(t - 2) + a(t - 2)^2$ મુજબ ગતિ કરે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

પદાર્થ $A$ સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગ $a$ સાથે ગતિ શરૂ કરે છે. પદાર્થ $B$ તે જ સ્થાનથી $A$ ની દિશામાં અચળ વેગ $v$ થી ગતિ કરે છે. જો બંને $t$ સમય પછી મળે,તો $t =$

એક કણના સમય $t$ અને અંતર $x$ વચ્ચેનો સંબંધ $t = ax^2 + bx$ છે, જ્યાં $a$ અને $b$ અચળાંકો છે. જો $v$ એ કણનો વેગ હોય, તો તેનો પ્રવેગ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo