એક કણ $A$ કંપનવિસ્તાર અને $T$ આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. જો તે મધ્યમાન સ્થાન અને અંતિમ સ્થાનની વચ્ચે અડધે રસ્તે હોય,તો તે બિંદુએ તેની ઝડપ કેટલી હશે?

  • A
    $\frac{3 \pi A}{T}$
  • B
    $\frac{\sqrt{3} \pi A}{2 T}$
  • C
    $\frac{\pi A}{T}$
  • D
    $\frac{\sqrt{3} \pi A}{T}$

Explore More

Similar Questions

આપેલ દોલન કરતા કણના સ્થાનાંતર-સમયના આલેખ પરથી,કણનો મહત્તમ વેગ શોધો.

Difficult
View Solution

$5\, g$ દળ ધરાવતો પદાર્થ $10\, cm$ કંપવિસ્તાર સાથે $S.H.M.$ કરે છે. તેનો મહત્તમ વેગ $100\, cm/s$ છે. કેટલા અંતરે તેનો વેગ $50\, cm/s$ હશે?

$2 \, kg$ દળ ધરાવતો એક કણ $SHM$ કરે છે,જેનો કંપવિસ્તાર $20 \, cm$ અને આવર્તકાળ $1 \, s$ છે. તેની મહત્તમ ઝડપ ......... $m/s$ છે.

$A$ કંપવિસ્તાર અને $T$ આવર્તકાળ ધરાવતી સરળ આવર્તગતિમાં,કયા સ્થાને વેગ મહત્તમ વેગ કરતા અડધો હશે?

$X$-અક્ષ પર $SHM$ કરતા કણના તાત્કાલિક વેગનું સૂત્ર લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo