પ્રકાશનું એક કિરણ પાતળા માધ્યમમાંથી ગતિ કરીને કાચના સ્લેબ પર ખૂબ જ નાના ખૂણે '$i$' આપાત થાય છે,અને વક્રીભવન પછી તેનો વેગ $25 \%$ ઘટે છે. વિચલન કોણ કેટલો હશે?

  • A
    $\frac{3 i}{4}$
  • B
    $\frac{i}{4}$
  • C
    $\frac{i}{3}$
  • D
    $\frac{4 i}{3}$

Explore More

Similar Questions

એક પાત્રમાં $\mu_1$ વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી $d$ ઊંડાઈ સુધી ભરેલું છે અને તેની ઉપર $\mu_2$ વક્રીભવનાંક ધરાવતું બીજું પ્રવાહી $d$ ઊંડાઈ સુધી ભરવામાં આવે છે. ઉપરથી જોતા પાત્રની આભાસી ઊંડાઈ કેટલી હશે?

$3 \, cm$ જાડાઈ અને $3/2$ વક્રીભવનાંક ધરાવતો કાચનો સ્લેબ કાગળ પરના શાહીના ટપકા પર મૂકવામાં આવ્યો છે. સ્લેબની ઉપર $5.0 \, cm$ અંતરેથી ટપકાને જોતી વ્યક્તિ માટે,ટપકાનું અંતર કેટલું દેખાશે?.....$cm$

એક માઇક્રોસ્કોપને બીકરના તળિયે પડેલા સિક્કા પર ફોકસ કરવામાં આવ્યું છે. હવે માઇક્રોસ્કોપને $1 \,cm$ ઉપર ઉઠાવવામાં આવે છે. સિક્કો ફરીથી ફોકસમાં આવે તે માટે બીકરમાં કેટલી ઊંડાઈ સુધી પાણી રેડવું જોઈએ? (પાણીનો વક્રીભવનાંક $\frac{4}{3}$ છે)

એક એકવર્ણી પ્રકાશનું કિરણ કાચના સ્લેબ અને પાણીના સ્તંભમાંથી પસાર થાય છે. $4 \ cm$ જાડાઈના કાચના સ્લેબમાં તરંગોની સંખ્યા $5 \ cm$ ઊંચાઈના પાણીના સ્તંભમાં રહેલા તરંગોની સંખ્યા જેટલી જ છે. જો કાચનો વક્રીભવનાંક $\frac{5}{3}$ હોય,તો પાણીનો વક્રીભવનાંક કેટલો હશે?

એક પ્રકાશ તરંગ $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના સ્લેબ પર લંબરૂપે આપાત થાય છે. જો $4\%$ પ્રકાશ પરાવર્તિત થાય અને આપાત પ્રકાશના વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર $30\, V/m$ હોય,તો કાચના માધ્યમમાં પ્રસરતા તરંગ માટે વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર .......$ V/m$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo