$m$ દળ ધરાવતો એક ઉપગ્રહ $r$ ત્રિજ્યા ધરાવતી પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે,તેની ગતિઊર્જા $E$ છે. તેનું કોણીય વેગમાન કેટલું હશે?

  • A
    $(mEr^{2})^{\frac{1}{2}}$
  • B
    $(mEr^{2})$
  • C
    $(2mEr^{2})^{\frac{1}{2}}$
  • D
    $(2mEr^{2})$

Explore More

Similar Questions

$m$ દળ ધરાવતો એક ઉપગ્રહ પૃથ્વી (દળ $M$) ના કેન્દ્રથી $r$ અંતરે મૂકવામાં આવ્યો છે. ઉપગ્રહની યાંત્રિક ઉર્જા કેટલી હશે?

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી પૃથ્વીની સપાટી પરથી $m$ દળના ઉપગ્રહને પૃથ્વીની સપાટીથી $2R$ ઊંચાઈએ વર્તુળાકાર કક્ષામાં પ્રક્ષેપિત કરવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા કેટલી છે?

કોઇ ઉપગ્રહને $2R$ ત્રિજ્યાવાળી કક્ષામાંથી $3R$ ત્રિજ્યાવાળી કક્ષામાં લઇ જતાં તેની ઊર્જામાં કેટલો ફેરફાર થાય? ($R$ = પૃથ્વીની ત્રિજ્યા)

Difficult
View Solution

એક ઉપગ્રહમાં,જો પરિભ્રમણનો સમય $T$ હોય,તો સ્થિતિ ઊર્જા $(PE)$ કોના પ્રમાણમાં છે ..........

પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહ માટે નીચેના આલેખનું સ્વરૂપ દર્શાવો:
$(a)$ $KE$ વિરુદ્ધ કક્ષીય ત્રિજ્યા $R$
$(b)$ $PE$ વિરુદ્ધ કક્ષીય ત્રિજ્યા $R$
$(c)$ $TE$ વિરુદ્ધ કક્ષીય ત્રિજ્યા $R$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo