$\cot \left\{\frac{2019 \pi}{2}-\left(\operatorname{cosec}^{-1} \frac{5}{3}+\tan ^{-1} \frac{2}{3}\right)\right\}$ ની કિંમત શોધો.

  • A
    $\frac{17}{6}$
  • B
    $\frac{19}{6}$
  • C
    $-\frac{17}{6}$
  • D
    $-\frac{19}{6}$

Explore More

Similar Questions

જો $\theta = 2 \tan^{-1} \frac{1}{8} + 2 \tan^{-1} \frac{1}{5} + \tan^{-1} \frac{1}{7}$ અને $\tan \frac{\theta}{2} = \sqrt{m} + \sqrt{n}$ હોય,જ્યાં $m$ અને $n$ એવા ધન પૂર્ણાંકો છે કે જેથી $m < n$,તો $(m^n + n^m)^{m+n}$ ની કિંમત શોધો.

જો $x+iy = \frac{1+7i}{(2-i)^2}$ હોય,તો $\operatorname{cosec}\left(\tan^{-1} \frac{y}{x} - \frac{\pi}{4}\right) = $

જો $p, q, r$ એ $G.P.$ માં હોય અને $\tan^{-1} p, \tan^{-1} q, \tan^{-1} r$ એ $A.P.$ માં હોય,તો $p, q, r$ કયો સંબંધ સંતોષે છે?

જો $x, y, z$ સમાંતર શ્રેણીમાં હોય અને $\tan^{-1}x, \tan^{-1}y, \tan^{-1}z$ પણ સમાંતર શ્રેણીમાં હોય,તો:

Difficult
View Solution

જો $p$ અને $q$ એ $6x^2 + 10x + 1 = 0$ ના બીજ હોય,તો $[\tan^{-1} p + \tan^{-1} q]$ ની કિંમત શોધો: {જ્યાં $[x]$ એ $x$ થી નાનો અથવા તેના જેટલો મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે}

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo