$ABC$ એક એવો ત્રિકોણ છે કે જેથી $\sin(2A + B) = \sin(C - A) = -\sin(B + 2C) = \frac{1}{2}$ થાય. જો $A, B,$ અને $C$ એ $A.P.$ માં હોય,તો $A, B,$ અને $C$ શું છે?

  • A
    $30^o, 60^o, 90^o$
  • B
    $45^o, 60^o, 75^o$
  • C
    $45^o, 45^o, 90^o$
  • D
    $60^o, 60^o, 60^o$

Explore More

Similar Questions

જો $\frac{\sqrt{2} \sin \alpha}{\sqrt{1+\cos 2 \alpha}}=\frac{1}{7}$ અને $\sqrt{\frac{1-\cos 2 \beta}{2}}=\frac{1}{\sqrt{10}}$ જ્યાં $\alpha, \beta \in (0, \frac{\pi}{2})$,તો $\tan (\alpha+2 \beta)$ ની કિંમત શોધો.

જો $\tan A - \tan B = x$ અને $\cot A - \cot B = y$ હોય,તો $\cot (A - B) =$

જો ખૂણા $\theta$ ને બે ભાગમાં એવી રીતે વિભાજિત કરવામાં આવે કે એક ભાગનો ટેન્જન્ટ બીજા ભાગના ટેન્જન્ટ કરતા $k$ ગણો હોય અને $\phi$ તેમનો તફાવત હોય,તો $\sin \theta = $

Difficult
View Solution

જો $\cos(\theta - \alpha) = a$ અને $\sin(\theta - \beta) = b$ હોય, તો $\cos^2(\alpha - \beta) + 2ab \sin(\alpha - \beta) + \cos^2(\theta - \alpha)$ ની કિંમત શું થાય?

પદાવલિ $\frac{2(\sin 1^{\circ} + \sin 2^{\circ} + \sin 3^{\circ} + \dots + \sin 89^{\circ})}{2(\cos 1^{\circ} + \cos 2^{\circ} + \dots + \cos 44^{\circ}) + 1}$ નું મૂલ્ય કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo