$0.5 \ m$ લંબાઈ ધરાવતા લોલકના ગોળાની તેના સૌથી નીચલા બિંદુએ ઝડપ $6 \ ms^{-1}$ છે. જ્યારે લોલકની દોરી શિરોલંબ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે ત્યારે ગોળાની ઝડપ શોધો. ($g=10 \ ms^{-2}$ લો)

  • A
    $26 \ ms^{-1}$
  • B
    $\sqrt{31} \ ms^{-1}$
  • C
    $13 \ ms^{-1}$
  • D
    $1.3 \ ms^{-1}$

Explore More

Similar Questions

$2 \, kg$ દળના પદાર્થને $4 \, m/s$ ના વેગથી શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. કઈ ઊંચાઈએ તેની ગતિઊર્જા તેની પ્રારંભિક કિંમત કરતા અડધી થશે ($, m$ માં)? ($g = 10 \, m/s^2$ લો)

એક બસ $v$ વેગ સાથે સપાટ રસ્તા પર ગતિ કરી રહી છે, જે $F$ જેટલું પ્રતિરોધક બળ લગાડવાથી $x$ અંતરે અટકી શકે છે. મુસાફરોને બેસાડવાથી બસ પરનો ભાર $25\%$ વધે છે. હવે, જો બસ તે જ ઝડપે ગતિ કરતી હોય અને તે જ પ્રતિરોધક બળ લગાડવામાં આવે, તો બસ અટકે તે પહેલાં કાપેલું અંતર કેટલું હશે?

કાર્ય-ઊર્જા પ્રમેયનું મહત્વ જણાવો. શું કાર્ય-ઊર્જા પ્રમેય અદિશ છે કે સદિશ?

Difficult
View Solution

સંરક્ષી બળ માટે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત લખો.

Difficult
View Solution

એક નાનો બ્લોક આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક લીસા નળાકારની સપાટી પર બિંદુ $A$ થી સ્થિર સ્થિતિમાંથી નીચે સરકે છે. બિંદુ $B$ પર,બ્લોક નળાકાર પરથી નીચે પડી જાય છે (છૂટો પડે છે). ખૂણાઓ $\theta_1$ અને $\theta_2$ ને સાંકળતું સમીકરણ શું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo