એક કણ $A$ કંપવિસ્તાર સાથે સરળ આવર્ત ગતિ કરે છે. જ્યારે તે મધ્યમાન સ્થાનથી $\frac{A}{4}$ અને $\frac{A}{2}$ સ્થાનાંતર પર હોય ત્યારે કણની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $4: 1$
  • B
    $2: 1$
  • C
    $5: 4$
  • D
    $9: 16$

Explore More

Similar Questions

એક પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે. $x$ સ્થાનાંતરે તેની સ્થિતિઊર્જા $E_1$ છે અને $y$ સ્થાનાંતરે તેની સ્થિતિઊર્જા $E_2$ છે. $(x+y)$ સ્થાનાંતરે સ્થિતિઊર્જા $E$ કેટલી હશે?

$300 \ K$ તાપમાને ઓસિલેટર (દોલક) દ્વારા ધરાવતી સરેરાશ ઉર્જા કેટલી છે? (બોલ્ટ્ઝમેન અચળાંક $= 1.38 \times 10^{-23} \ J K^{-1}$)

કંપન ગતિ કયા પ્રકારની ઉર્જા ધરાવે છે?

$S.H.M.$ કરતા કણ માટે,જ્યારે સ્થાનાંતર $x$ હોય,ત્યારે તેની સ્થિતિઊર્જા અને પુનઃસ્થાપક બળને અનુક્રમે $E$ અને $F$ વડે દર્શાવવામાં આવે છે. $x, E$ અને $F$ વચ્ચેનો સંબંધ શું છે?

એક સરળ આવર્ત ગતિ $(SHM)$ ધ્યાનમાં લો. જ્યારે $SHM$ માં સ્થાનાંતર કંપવિસ્તારના અડધા $\left(\frac{1}{2}\right)$ હોય ત્યારે $K$ અને $U$ એ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo