બિંદુ $(1, 2)$ માંથી આવતું પ્રકાશનું કિરણ $x$-અક્ષ પરના બિંદુ $A$ પર પરાવર્તિત થાય છે અને ત્યારબાદ બિંદુ $(5, 3)$ માંથી પસાર થાય છે. બિંદુ $A$ ના યામ શોધો.

  • A
    $(13/5, 0)$
  • B
    $(5/13, 0)$
  • C
    $(-7, 0)$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ધારો કે સમતલમાં ત્રણ બિંદુઓ $A, B$ અને $C$ એવા છે કે તેમના $x$-યામ તેમજ $y$-યામ સમાન સામાન્ય ગુણોત્તર સાથે $GP$ માં છે. તો,બિંદુઓ $A, B$ અને $C$

એક સીધી રેખા જે નિશ્ચિત બિંદુ $(2, 3)$ માંથી પસાર થાય છે,તે યામ અક્ષોને ભિન્ન બિંદુઓ $P$ અને $Q$ માં છેદે છે. જો $O$ ઉગમબિંદુ હોય અને લંબચોરસ $OPRQ$ પૂર્ણ કરવામાં આવે,તો $R$ નો બિંદુપથ શું છે?

જો $ABC$ એક સમદ્વિબાજુ ત્રિકોણ હોય અને પાયાના બિંદુઓના યામ $B(1, 3)$ અને $C(-2, 7)$ હોય, તો $A$ ના યામ શું હોઈ શકે?

બિંદુ $P(2, 1)$ ને રેખા $L \equiv x-y-4=0$ ને સમાંતર $2 \sqrt{3}$ એકમ જેટલું સ્થાનાંતરિત કરીને બિંદુ $Q$ મેળવવામાં આવે છે. જો બિંદુ $Q$ ત્રીજા ચરણમાં હોય,તો $Q$ માંથી પસાર થતી અને $L$ ને લંબ રેખાનું સમીકરણ શોધો.

જો $M$ એ ઉગમબિંદુ $O$ માંથી પસાર થતી અને નિશ્ચિત બિંદુ $Q(a, b)$ માંથી પસાર થતી ચલ રેખા $L$ પર દોરેલા લંબનો લંબપાદ હોય,તો $OM$ ના મધ્યબિંદુનો બિંદુપથ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo