$A(2,3)$ પરના બિંદુ સ્ત્રોતમાંથી નીકળતું પ્રકાશનું કિરણ $Y$-અક્ષ પરના બિંદુ $B$ પર પરાવર્તિત થાય છે અને બિંદુ $C(5,10)$ માંથી પસાર થાય છે,તો $B$ ના યામ શોધો.

  • A
    $(5,0)$
  • B
    $(0,5)$
  • C
    $(0,2)$
  • D
    $(2,0)$

Explore More

Similar Questions

એક ચલ રેખા એક નિશ્ચિત બિંદુ $P$ માંથી પસાર થાય છે. જો $(2, 0)$,$(0, 2)$ અને $(1, 1)$ બિંદુઓથી રેખા પર દોરેલા લંબનો બૈજિક સરવાળો શૂન્ય હોય,તો બિંદુ $P$ ના યામ શોધો:

$(1, 2)$ બિંદુમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ $x$-અક્ષ પરના બિંદુ $A$ પર પરાવર્તન પામે છે અને પરાવર્તિત કિરણ $(5, 3)$ બિંદુમાંથી પસાર થાય છે. $A$ ના યામ શોધો.

Difficult
View Solution

જો $A(2,-3)$ અને $B(-2,1)$ એ ત્રિકોણના બે શિરોબિંદુઓ હોય અને ત્રીજું શિરોબિંદુ રેખા $2x + 3y = 9$ પર ગતિ કરતું હોય,તો ત્રિકોણના મધ્યકેન્દ્રનો બિંદુપથ શોધો.

બિંદુ $P(x, y)$ નો બિંદુપથ શોધો જેથી $\triangle PAB$ નું ક્ષેત્રફળ $7$ થાય,જ્યાં $A(4, 5)$ અને $B(-2, 3)$ આપેલા બિંદુઓ છે.

જો $A = (a, 0)$ અને $B = (-a, 0)$ હોય,તો બિંદુ $P = (x, y)$ નો બિંદુપથ શોધો જેથી $PA^2 - PB^2 = a^2$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo