$A=\left[\begin{array}{ccc}a^2 & 15 & 31 \\ 12 & b^2 & 41 \\ 35 & 61 & c^2\end{array}\right]$ અને $B=\left[\begin{array}{ccc}2 a & 3 & 5 \\ 2 & 2 b & 8 \\ 1 & 4 & 2 c-3\end{array}\right]$ એવા બે શ્રેણિકો છે કે જેથી $A$ અને $B$ બંનેના મુખ્ય વિકર્ણના ઘટકોનો સરવાળો સમાન હોય,તો $B$ ના મુખ્ય વિકર્ણના ઘટકોનો ગુણાકાર કેટલો થાય?

  • A
    $4$
  • B
    $0$
  • C
    $-4$
  • D
    $-12$

Explore More

Similar Questions

જો $A = \begin{bmatrix} 2 & -3 \\ -4 & 1 \end{bmatrix}$ હોય,તો $(A^T)^2 + (12 A)^T = $

જો $A = \begin{bmatrix} ab & b^2 \\ -a^2 & -ab \end{bmatrix}$ અને $A^n = O$ હોય,તો $n$ ની ન્યૂનતમ કિંમત શું છે?

જો $A = \begin{bmatrix} 1 & a \\ 0 & 1 \end{bmatrix}$ હોય,તો $A^4$ ની કિંમત શોધો.

નીચેનાનું મૂલ્ય શોધો: $\begin{bmatrix} -1 & 4 & -6 \\ 8 & 5 & 16 \\ 2 & 8 & 5 \end{bmatrix} + \begin{bmatrix} 12 & 7 & 6 \\ 8 & 0 & 5 \\ 3 & 2 & 4 \end{bmatrix}$

જો શ્રેણિક ગુણાકાર $AB = O$ હોય,જ્યાં $O$ એ શૂન્ય શ્રેણિક છે,તો નીચેનામાંથી કયું વિધાન હંમેશા સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo