એક રેખા $L$ એ રેખાઓ $3x - 2y - 1 = 0$ અને $x + 2y + 1 = 0$ ને બિંદુઓ $A$ અને $B$ માં છેદે છે. જો બિંદુ $(1, 2)$ એ રેખાખંડ $AB$ ને દુભાગતું હોય અને $\frac{x}{a} + \frac{y}{b} = 1$ એ રેખા $L$ નું સમીકરણ હોય,તો $a + 2b + 1 = $

  • A
    $-1$
  • B
    $0$
  • C
    $1$
  • D
    $2$

Explore More

Similar Questions

$y = x$ ને લંબ હોય અને $(3, 2)$ માંથી પસાર થતી સીધી રેખાનું સમીકરણ શોધો.

$m$ ના કેટલા પૂર્ણાંક મૂલ્યો માટે રેખાઓ $3x + 4y = 9$ અને $y = mx + 1$ ના છેદબિંદુનો $x$-યામ (abscissa) પણ પૂર્ણાંક હોય?

જો બિંદુઓ $A(5, k)$,$B(-3, 1)$ અને $C(-7, -2)$ સમરેખ હોય,તો $k=$

ઉગમબિંદુથી $4$ એકમ અંતરે આવેલી એક સીધી રેખા $L$ યામ અક્ષો પર ધન અંતઃખંડ બનાવે છે અને ઉગમબિંદુથી આ રેખા પરનો લંબ રેખા $x + y = 0$ સાથે $60^o$ નો ખૂણો બનાવે છે. તો રેખા $L$ નું સમીકરણ શું છે?

$P(1, 2)$ માંથી પસાર થતી એક સીધી રેખા એવી છે કે જેથી અક્ષો વચ્ચેનો તેનો અંતઃખંડ $P$ બિંદુએ દુભાગે છે. તેનું સમીકરણ શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo