$(60 \hat{i} + 15 \hat{j} - 3 \hat{k}) \text{ N}$ નું બળ એક કણ માં $(2 \hat{i} - 4 \hat{j} + 5 \hat{k}) \text{ m/s}$ નો વેગ ઉત્પન્ન કરે છે. તે સમયે પાવરનું મૂલ્ય કેટલું હશે ($\text{ W}$ માં)?

  • A
    $45$
  • B
    $95$
  • C
    $75$
  • D
    $100$

Explore More

Similar Questions

$10 \ m$ ની ઊંડાઈએથી પાણી પમ્પ કરવામાં આવે છે અને $10^{-2} \ m^2$ આડછેદ ધરાવતી પાઇપ દ્વારા પહોંચાડવામાં આવે છે. જો પ્રતિ સેકન્ડ $10^{-1} \ m^3$ કદનું પાણી પહોંચાડવાની જરૂર હોય,તો જરૂરી પાવર ........ $kW$ હશે.

$m$ દળનો એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે અને અચળ બળ $F$ ની અસર હેઠળ $t$ સમયમાં $v$ વેગ પ્રાપ્ત કરે છે. $t$ સમયે પદાર્થને મળતો તત્કાલીન પાવર કેટલો હશે?

એક પંપનો ઉપયોગ આપેલ પાઈપમાંથી ચોક્કસ દરે પાણી પહોંચાડવા માટે થાય છે. તે જ પાઈપમાંથી તેટલા જ સમયમાં $n$ ગણું પાણી મેળવવા માટે મોટરનો પાવર કેટલા ગણો વધારવો જોઈએ?

Difficult
View Solution

દર્શાવો કે ગતિઊર્જામાં થતો ફેરફારનો દર એ પાવર છે.

જ્યારે લિફ્ટ નીચે ઉતરી રહી હોય ત્યારે વિદ્યુત પાવરની જરૂર શા માટે પડે છે? આ કિસ્સામાં મુસાફરોની સંખ્યા પર મર્યાદા શા માટે હોવી જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo