$ABC$ એ $A$ આગળ કાટખૂણો ધરાવતો સમદ્વિબાજુ ત્રિકોણ છે. $2\sqrt{2}$,$5$ અને $6$ મૂલ્યના બળો અનુક્રમે $\overrightarrow{BC}$,$\overrightarrow{CA}$ અને $\overrightarrow{AB}$ ની દિશામાં લાગે છે. તેમના પરિણામી બળનું મૂલ્ય શોધો.

  • A
    $4$
  • B
    $5$
  • C
    $11 + 2\sqrt{2}$
  • D
    $30$

Explore More

Similar Questions

સદિશ $\vec{x}$ એ $(2, -2, 1)$ ની દિશામાં છે અને તેનું મૂલ્ય $6$ એકમ છે. સદિશ $\vec{y}$ એ $(1, 1, -1)$ ની દિશામાં છે અને તેનું મૂલ્ય $\sqrt{3}$ એકમ છે. તો,$|\vec{x} + 2\vec{y}| = $ . . . . . . .

જો બિંદુઓ $A, B, C$ ના સ્થાન સદિશો અનુક્રમે $i, j, k$ હોય અને $P$ એવું બિંદુ હોય કે જેથી $\overrightarrow{AB} = \overrightarrow{CP}$ થાય,તો $P$ નો સ્થાન સદિશ શોધો.

સમાંતરબાજુ ચતુષ્કોણની બે પાસપાસેની બાજુઓ $2 \hat{i}-4 \hat{j}+5 \hat{k}$ અને $\hat{i}-2 \hat{j}-3 \hat{k}$ છે,તો તેના વિકર્ણને સમાંતર એકમ સદિશ શોધો.

જો ત્રિકોણના શિરોબિંદુઓના સ્થાન સદિશો $6i + 4j + 5k$,$4i + 5j + 6k$ અને $5i + 6j + 4k$ હોય,તો તે ત્રિકોણ કેવો છે?

એક નિયમિત ષટ્કોણ $ABCDEF$ માં,$\overrightarrow{AB}=\vec{a}$ અને $\overrightarrow{BC}=\vec{b}$ હોય,તો $\overrightarrow{FA}=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo