$ABCD$ એક ચતુષ્ફલક છે. $\bar{i}-2\bar{j}+3\bar{k}$, $-2\bar{i}+\bar{j}+3\bar{k}$, અને $3\bar{i}+2\bar{j}-\bar{k}$ એ અનુક્રમે બિંદુઓ $A, B, C$ ના સ્થાન સદિશો છે. $-\bar{i}+2\bar{j}-3\bar{k}$ એ ત્રિકોણીય ફલક $BCD$ ના મધ્યકેન્દ્રનો સ્થાન સદિશ છે. જો $G$ એ ચતુષ્ફલકનું મધ્યકેન્દ્ર હોય, તો $GD=$

  • A
    $\frac{\sqrt{13}}{\sqrt{2}}$
  • B
    $\sqrt{23}$
  • C
    $\frac{\sqrt{213}}{\sqrt{2}}$
  • D
    $\sqrt{46}$

Explore More

Similar Questions

સદિશ $\vec{a} = 2\hat{i} + 3\hat{j} - \hat{k}$ અને $\vec{b} = \hat{i} - 2\hat{j} - \hat{k}$ ના પરિણામી સદિશને સમાંતર અને $5$ એકમ માન ધરાવતો સદિશ . . . . . . . છે.

$\hat{i}+2 \hat{j}+3 \hat{k}$ એ $-2 \hat{i}+3 \hat{j}+5 \hat{k}$ અને $7 \hat{i}-\hat{k}$ ને જોડતી રેખાનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?

જો સદિશો $2 \hat{i}-3 \hat{j}+6 \hat{k}$ અને $\vec{b}$ સમરેખ હોય અને $|\vec{b}|=14$ હોય,તો $\vec{b}$ નું મૂલ્ય શું થાય?

નીચેના પદોને ધ્યાનમાં લો: $(A)$ $(a \times b) \cdot c$, $(B)$ $a \times (b \cdot c)$, $(C)$ $a \cdot (b \cdot c)$, $(D)$ $|a|(b \cdot c)$, $(E)$ $(a \cdot b) \times (b \cdot c)$। તેમના ગાણિતિક અર્થ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

શૂન્યતર સદિશો $\vec{a}$,$\vec{b}$ અને $\vec{c}$ એ $\vec{a} = 8\vec{b}$ અને $\vec{c} = -7\vec{b}$ દ્વારા સંબંધિત છે. તો $\vec{a}$ અને $\vec{c}$ વચ્ચેનો ખૂણો ............... $^\circ $ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo