એક કણ સમયગાળા દરમિયાન $A$ થી $B$ સુધીનું અંતર કાપે છે; અંતર વિરુદ્ધ સમયનો આલેખ નીચે મુજબ છે. તો કણની ગતિ માટે નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    સરેરાશ ઝડપ અને તત્કાલીન ઝડપ બંને હંમેશા શૂન્ય હોય છે.
  • B
    સરેરાશ ઝડપ હંમેશા શૂન્યતર હોય છે પરંતુ તત્કાલીન ઝડપ શૂન્ય હોઈ શકે છે.
  • C
    તત્કાલીન ઝડપ હંમેશા શૂન્યતર હોય છે પરંતુ સરેરાશ ઝડપ શૂન્ય હોઈ શકે છે.
  • D
    સરેરાશ ઝડપ અને તત્કાલીન ઝડપ બંને હંમેશા શૂન્યતર હોય છે.

Explore More

Similar Questions

સ્થળાંતર $s$ વિરુદ્ધ સમય $t$ નો આલેખ નીચે આપેલ છે. તેનો અનુરૂપ વેગ-સમયનો આલેખ કયો હશે?

આકૃતિ એકમ દળ $(m = 1 \text{ kg})$ ધરાવતા પદાર્થ માટે $(v_x, t)$ અને $(v_y, t)$ આલેખ દર્શાવે છે. સમયના વિધેય તરીકે બળ શોધો.

આલેખ સીધી રેખામાં ગતિ કરતા પદાર્થના વેગ $v$ નો સમય $t$ સાથેનો ફેરફાર દર્શાવે છે. તો $a-t$ આલેખ કેવો હશે?

જો ગતિમાન પદાર્થનો સ્થાન-સમયનો આલેખ સુરેખ હોય,તો કોઈપણ બિંદુ આગળ પ્રવેગ અને વેગ જણાવો.

કોઈપણ સમયે $t$ પર કણનું સ્થાન $x(t) = 4t^3 - 3t^2 + 2$ દ્વારા આપવામાં આવે છે. $t = 2 \, s$ સમયે કણનો પ્રવેગ અને વેગ અનુક્રમે કેટલા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo