એક પદાર્થને જમીન પરથી સમક્ષિતિજ સાથે $\tan^{-1}(\sqrt{7})$ ના ખૂણે ફેંકવામાં આવે છે. મહત્તમ ઊંચાઈના અડધા ભાગે, પદાર્થની ઝડપ એ પ્રક્ષેપણ ઝડપ કરતાં '$n$' ગણી છે. '$n$' નું મૂલ્ય શોધો.

  • A
    $2$
  • B
    $\frac{1}{2}$
  • C
    $\frac{4}{3}$
  • D
    $\frac{3}{4}$

Explore More

Similar Questions

એક શેલને $v_2$ વેગથી સમક્ષિતિજ ગતિ કરતી ટ્રોલીમાંથી $v_1$ વેગથી શિરોલંબ ઉપરની તરફ છોડવામાં આવે છે. જમીન પરનો એક વ્યક્તિ શેલની ગતિને પરવલય તરીકે અવલોકે છે,જેની સમક્ષિતિજ અવધિ (range) કેટલી હશે?

Difficult
View Solution

એક પથ્થરને '$v$' ઝડપથી શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. સમાન દળ ધરાવતા બીજા પથ્થરને શિરોલંબ સાથે $60^{\circ}$ ના ખૂણે સમાન ઝડપ '$v$' થી ફેંકવામાં આવે છે. તેમની મુસાફરીના મહત્તમ બિંદુઓ પર તેમની સ્થિતિ ઊર્જાનો ગુણોત્તર કેટલો હશે? $\left[\sin 30^{\circ}=\cos 60^{\circ}=0.5, \cos 30^{\circ}=\sin 60^{\circ}=\frac{\sqrt{3}}{2}\right]$

જમીન પરથી $45^o$ ના ખૂણે ફેંકવામાં આવેલો એક દડો તેની સામેની દીવાલને સહેજ ઓળંગી જાય છે. જો પ્રક્ષેપણ બિંદુ દીવાલના પાયાથી $4 \, m$ દૂર હોય અને દડો દીવાલની બીજી બાજુ $6 \, m$ ના અંતરે જમીન પર અથડાતો હોય,તો દીવાલની ઊંચાઈ ........ $m$ છે.

એક પ્રક્ષિપ્ત પદાર્થ સમાન ઊંચાઈ $H$ ધરાવતી બે દીવાલોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સંમિત રીતે ઓળંગે છે. પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈ ........ $m$ છે.

એક પ્રક્ષિપ્ત પદાર્થને $u$ જેટલા પ્રારંભિક વેગથી $\theta$ ખૂણે ફેંકવામાં આવે છે,ત્યારે તેની અવધિ $R$ છે. જો પ્રક્ષિપ્ત ખૂણો સમાન રાખીને પ્રારંભિક વેગ બમણો કરવામાં આવે,તો નવી અવધિ કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo