$0.15 \,m$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ $\frac{3}{2}$ વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યનો બનેલો છે. જ્યારે તેને પ્રવાહીમાં મૂકવામાં આવે છે, ત્યારે તેની કેન્દ્રલંબાઈ $0.225 \,m$ જેટલી વધે છે. તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે?

  • A
    $\frac{7}{4}$
  • B
    $\frac{5}{4}$
  • C
    $\frac{9}{4}$
  • D
    $\frac{3}{2}$

Explore More

Similar Questions

$KVPY$ શબ્દ એક બોર્ડ પર લખેલ છે અને તેને અલગ-અલગ લેન્સ દ્વારા જોવામાં આવે છે જેથી બોર્ડ લેન્સની કેન્દ્રલંબાઈ કરતા વધારે અંતરે રહે.
મોટવણીની અસરોને અવગણીને,નીચેના વિધાનો ધ્યાનમાં લો.
$(I)$ પ્રથમ પ્રતિબિંબ સમતલ-અંતર્ગોળ લેન્સની સમતલ બાજુથી જોવામાં આવ્યું છે અને બીજું પ્રતિબિંબ સમતલ-બહિર્ગોળ લેન્સની સમતલ બાજુથી જોવામાં આવ્યું છે.
$(II)$ પ્રથમ પ્રતિબિંબ સમતલ-અંતર્ગોળ લેન્સની અંતર્ગોળ બાજુથી જોવામાં આવ્યું છે અને બીજું પ્રતિબિંબ સમતલ-બહિર્ગોળ લેન્સની બહિર્ગોળ બાજુથી જોવામાં આવ્યું છે.
$(III)$ પ્રથમ પ્રતિબિંબ સમતલ-અંતર્ગોળ લેન્સની અંતર્ગોળ બાજુથી જોવામાં આવ્યું છે અને બીજું પ્રતિબિંબ સમતલ-બહિર્ગોળ લેન્સની સમતલ બાજુથી જોવામાં આવ્યું છે.
$(IV)$ પ્રથમ પ્રતિબિંબ સમતલ-અંતર્ગોળ લેન્સની સમતલ બાજુથી જોવામાં આવ્યું છે અને બીજું પ્રતિબિંબ સમતલ-બહિર્ગોળ લેન્સની બહિર્ગોળ બાજુથી જોવામાં આવ્યું છે.
ઉપરનામાંથી કયા વિધાનો સાચા છે?

એક સમતલ-બહિર્ગોળ લેન્સનો પાવર $2 \ D$ છે. જો તે $1.25$ વક્રીભવનાંક ધરાવતા કાચનો બનેલો હોય,તો તેની દરેક સપાટીની વક્રતા ત્રિજ્યા $.... \ cm$ હશે.

એક બહિર્ગોળ લેન્સ $T$ નો ઉપયોગ એવી પ્રતિબિંબ રચવા માટે થાય છે જેનું કદ વસ્તુના કદ કરતાં ચોથા ભાગનું છે. તો વસ્તુનું અંતર કેટલું હશે ($f$ માં)?

ઘણા પ્રાયોગિક સેટ-અપમાં,સ્ત્રોત અને પડદો $D$ જેટલા અંતરે નિશ્ચિત હોય છે અને લેન્સ હલનચલન કરી શકે છે. દર્શાવો કે લેન્સ માટે એવી બે સ્થિતિઓ છે જેના માટે પડદા પર પ્રતિબિંબ રચાય છે. આ બે બિંદુઓ વચ્ચેનું અંતર અને આ બે બિંદુઓ માટે પ્રતિબિંબના કદનો ગુણોત્તર શોધો.

ધારો કે $u$ અને $v$ એ $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા લેન્સથી વસ્તુ અને પ્રતિબિંબના અંતર છે. જ્યારે $|u|>f$ હોય ત્યારે બહિર્ગોળ લેન્સ માટે $u$ અને $v$ નું સાચું આલેખકીય નિરૂપણ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo