એક કાર્નો એન્જિન $C_1$ એ $T_1$ અને $T_2$ $(T_1 > T_2)$ તાપમાન વચ્ચે કાર્ય કરે છે. બીજું કાર્નો એન્જિન $C_2$ એ એન્જિન $C_1$ દ્વારા મુક્ત કરવામાં આવતી બધી જ ઉષ્માનો ઉપયોગ કરે છે અને $T_2$ અને $T_3$ $(T_2 > T_3)$ તાપમાન વચ્ચે કાર્ય કરે છે. આ સંયુક્ત ($C_1$ અને $C_2$ સાથે) એન્જિનની કાર્યક્ષમતા કેટલી છે?

  • A
    $1 - \frac{T_3}{T_1}$
  • B
    $1 - \frac{T_3}{T_2}$
  • C
    $1 - \frac{(T_2 + T_3)}{T_1}$
  • D
    $2 - \left(\frac{T_2}{T_1} + \frac{T_3}{T_2}\right)$

Explore More

Similar Questions

રિવર્સિબલ (પ્રતિવર્તી) એન્જિનની કાર્યક્ષમતા એ ઇરિવર્સિબલ (અપ્રતિવર્તી) એન્જિનની કાર્યક્ષમતા કરતા . . . . . . હોય છે.

એક રિવર્સિબલ એન્જિનની કાર્યક્ષમતા $\frac{1}{4}$ છે. જો સિંકનું તાપમાન $58^{\circ}C$ જેટલું ઘટાડવામાં આવે,તો તેની કાર્યક્ષમતા બમણી થઈ જાય છે. સિંકનું તાપમાન $^{\circ}C$ માં ગણો.

એક પ્રતિવર્તી એન્જિન ચક્રનો તાપમાન-એન્ટ્રોપી $(T-S)$ આલેખ આકૃતિમાં આપેલ છે. તેની કાર્યક્ષમતા કેટલી છે?

એક હીટ એન્જિનને $300 \, cal$ ઉષ્મા આપવામાં આવે છે અને તે $225 \, cal$ ઉષ્માનો ત્યાગ કરે છે. જો સ્ત્રોતનું તાપમાન $227^{\circ} C$ હોય,તો સિંકનું તાપમાન . . . . . . $^{\circ} C$ હશે.

કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કયા કાર્યકારી તાપમાનના સંયોજન માટે સૌથી વધુ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo