$500 Hz$ આવૃત્તિ ધરાવતું એક પ્રગામી ધ્વનિ તરંગ ધન $x$-દિશામાં $300 ms^{-1}$ ના વેગથી ગતિ કરે છે. બે બિંદુઓ $x_{1}$ અને $x_{2}$ વચ્ચેનો કળા તફાવત $60^{\circ}$ છે. તો આ બે બિંદુઓ વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું હશે?

  • A
    $1 mm$
  • B
    $1 cm$
  • C
    $10 cm$
  • D
    $10 mm$

Explore More

Similar Questions

જ્યારે તરંગ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે છે,ત્યારે તરંગનો કયો ગુણધર્મ અચળ રહે છે?

પ્રગામી હાર્મોનિક તરંગ $y(x, t) = 2.0 \cos 2 \pi(10 t - 0.0080 x + 0.35)$ માટે,જ્યાં $x$ અને $y$ એ $cm$ માં છે અને $t$ એ $s$ માં છે. નીચેના અંતરે રહેલા બે બિંદુઓની દોલિત ગતિ વચ્ચેનો કળા તફાવત (phase difference) ગણો:
$(a)$ $4 \, m$
$(b)$ $0.5 \, m$
$(c)$ $\lambda / 2$
$(d)$ $3 \lambda / 4$

દોરી પરના એક લંબગત હાર્મોનિક તરંગનું સમીકરણ $y = 3 \sin (36t + 0.018x + \frac{\pi}{4})$ છે,જ્યાં $x$ અને $y$ એ $cm$ માં અને $t$ એ $s$ માં છે. તરંગમાં બે ક્રમિક શૃંગો વચ્ચેનું લઘુત્તમ અંતર .... $m$ છે. ($.5$ માં)

Difficult
View Solution

તરંગનું સમીકરણ $Y = 6 \sin(12 \pi t - 0.02 \pi x + \frac{\pi}{3})$ છે,જ્યાં $x$ એ $m$ માં અને $t$ એ $s$ માં છે. તરંગનો વેગ કેટલો હશે ($m/s$ માં)?

એક સરળ આવર્ત તરંગનું સમીકરણ $y = 5 \sin \frac{\pi}{2}(100t - x)$ તરીકે આપવામાં આવ્યું છે,જ્યાં $x$ અને $y$ મીટરમાં છે અને સમય $t$ સેકન્ડમાં છે. તરંગનો આવર્તકાળ કેટલો છે ($s$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo