$M$ દળનો એક નક્કર ગોળો અને $M/2$ દળની એક તકતી સમાન ત્રિજ્યા $R$ ધરાવે છે. તકતીની તેના સમતલમાં રહેલી સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અને ગોળાની તેની સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $15 : 8$
  • B
    $25 : 56$
  • C
    $12 : 7$
  • D
    $16 : 9$

Explore More

Similar Questions

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી તકતીની તેના સમતલમાં રહેલી પરિઘની સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

$R$ ત્રિજ્યા અને $M$ દળ ધરાવતો એક નક્કર ગોળો તેના વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરે છે. કેન્દ્રથી $R/3$ અંતરે અને તે વ્યાસને સમાંતર અક્ષને અનુલક્ષીને નક્કર ગોળાની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

આપેલ સમાન ચોરસ લેમિના $ABCD$ માટે,જેનું કેન્દ્ર $O$ છે,

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા નક્કર ગોળાની તેની સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

$R$ ત્રિજ્યાની એક સમાન તકતી $x-y$ સમતલમાં છે અને તેનું કેન્દ્ર ઉગમબિંદુ પર છે. $z$-અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા,$y = x + c$ રેખાને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા જેટલી છે. $c$ નું મૂલ્ય શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo