$L$ બાજુ ધરાવતી એક ચોરસ ફ્રેમને સાબુના દ્રાવણમાં ડુબાડીને બહાર કાઢવામાં આવે છે. બનતા ફિલ્મ (પડ) પર લાગતું બળ કેટલું હશે ($TL$ માં)? ($T$ = સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ)

  • A
    $4$
  • B
    $8$
  • C
    $12$
  • D
    $16$

Explore More

Similar Questions

$SI$ પદ્ધતિમાં પૃષ્ઠતાણનો એકમ કયો છે?

પ્રવાહીની મુક્ત સપાટીનું ક્ષેત્રફળ ન્યૂનતમ હોવાનું કારણ શું છે?

$4.5 \,cm$ ત્રિજ્યા ધરાવતી એક પાતળી સપાટ વર્તુળાકાર તકતીને પાણીની સપાટી પર હળવેકથી મૂકવામાં આવે છે. જો પાણીનું પૃષ્ઠતાણ $0.07 \,N \,m^{-1}$ હોય, તો તેને સપાટી પરથી દૂર કરવા માટે જરૂરી વધારાનું બળ કેટલું હશે?

$2 \ m$ લંબાઈની લાકડાની સળી પાણી પર તરે છે. પાણીનું પૃષ્ઠતાણ $0.07 \ N/m$ છે. જો સળીની એક બાજુ $0.06 \ N/m$ પૃષ્ઠતાણ ધરાવતું સાબુનું દ્રાવણ નાખવામાં આવે,તો તેના પર લાગતું પરિણામી બળ $N$ માં કેટલું હશે?

Difficult
View Solution

$1.4 \,cm$ ત્રિજ્યા ધરાવતી એક વર્તુળાકાર રીંગ પ્રવાહીની સપાટી પર રહેલી છે. જો આ રીંગને પ્રવાહીની સપાટી પરથી ઉપર ઉઠાવવા માટે તેના વજન કરતાં $0.022 \,N$ જેટલું વધારે ઉર્ધ્વ બળ જરૂરી હોય,તો પ્રવાહીનું પૃષ્ઠતાણ શોધો. ($\,Nm^{-1}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo