$M{L^{ - 1}}{T^{ - 2}}$ શું દર્શાવે છે?

  • A
    સ્ટ્રેસ (પ્રતિબળ)
  • B
    યંગ મોડ્યુલસ
  • C
    દબાણ
  • D
    ઉપરની ત્રણેય રાશિઓ

Explore More

Similar Questions

યાદી-$I$ માં આપેલી ભૌતિક રાશિઓને યાદી-$II$ માં આપેલા દળ $(M)$, લંબાઈ $(L)$, સમય $(T)$ અને વિદ્યુત પ્રવાહ $(A)$ ના પરિમાણીય સૂત્રો સાથે જોડો.
યાદી-$I$યાદી-$II$
$(a)$ ટોર્ક$(i)$ $[M^{-1}L^{-2}T^4A^2]$
$(b)$ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક(ii) $[M^1L^2T^{-1}]$
$(c)$ કેપેસીટન્સ(iii) $[M^{-1}L^3T^{-2}]$
$(d)$ પ્લાન્કનો અચળાંક(iv) $[M^1L^2T^{-2}]$

નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો.

સ્તંભ-$I$ માં અચળાંકોના એકમો અને સ્તંભ-$II$ માં $SI$ એકમો આપેલા છે. નીચેનાને જોડો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(a)$ વિનનો અચળાંક $(i)$ $W m^{-2} K^{-4}$
$(b)$ સ્ટેફન-બોલ્ટ્ઝમેન અચળાંક $(ii)$ $W m^{-1} K^{4}$
$(iii)$ $m K$

નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
$(a)$ પારિમાણિક દૃષ્ટિએ ખોટું સમીકરણ સાચું હોઈ શકે.
$(b)$ $1 \ AU = 9.46 \times 10^{15} \ m$
$(c)$ બળ અને પ્રતિબળનાં પારિમાણિક સૂત્રો સમાન છે.
$(d)$ કોઈ ભૌતિક રાશિનાં પરિમાણ જુદી-જુદી એકમ પદ્ધતિમાં જુદાં-જુદાં હોય છે.

ટોર્ક અને કાર્યના એકમો સમાન હોવા છતાં,તે બંને સમાન ભૌતિક રાશિઓ શાથી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo