ફેફસાં નીચેનામાંથી કોના દ્વારા આવરિત હોય છે?

  • A
    કાસ્થિ પરિઆવરણ (Perichondrium)
  • B
    પ્લુરલ પટલ (Pleural membrane)
  • C
    પરિહૃદાવરણ (Pericardium)
  • D
    પેરિસ્ટોમીયમ (Peristomium)

Explore More

Similar Questions

સમતલમાં વક્રો $y^2=4x$ અને $x^2=4y$ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું છે?

જો $|a|=1, |b|=2$ અને $a$ તથા $b$ વચ્ચેનો ખૂણો $120^{\circ}$ હોય,તો ${(a+3b) \times (3a-b)}^2$ ની કિંમત શોધો.

$30 \,m/s$ ની ઝડપે ટેકરી તરફ જતી કારનો ડ્રાઈવર $600 \,Hz$ આવૃત્તિનો હોર્ન વગાડે છે. જો હવામાં અવાજનો વેગ $330 \,m/s$ હોય,તો ડ્રાઈવર દ્વારા સંભળાતા પરાવર્તિત અવાજની આવૃત્તિ ........ $Hz$ છે.

નીચેની પ્રક્રિયામાં $H_3PO_4$ નું તુલ્ય વજન કેટલું છે?
$H_3PO_4 + Ca(OH)_2 \to CaHPO_4 + 2H_2O$

હાઇડ્રોજનનો કયો ગુણધર્મ તેને આલ્કલી ધાતુઓથી અલગ પાડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo