પ્રદૂષિત પાણીમાં નીચેનામાંથી શું ગેરહાજર હોય છે?

  • A
    હાઈડ્રીલા
  • B
    જળકુંભી (Water hyacinth)
  • C
    સ્ટોનફલાયના ડિંભ (Stonefly nymphs)
  • D
    નીલ-હરિત લીલ

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં $A$ ને ઓળખો.
$A + \text{Acetic anhydride} \xrightarrow{H^{+}} \text{Aspirin} + \text{Acetic acid}$

પરિપથમાં પ્રવાહ $I$ કેટલો હશે?

$R.H. Whittaker$ એ પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ ક્યારે રજૂ કરી હતી?

$1\,kg$ દળ ધરાવતો એક પદાર્થ $60\,ms^{-1}$ ના વેગ સાથે બિંદુ $O$ ને ઓળંગે છે. $O$ તરફ દિશામાન $10\,N$ નું બળ તેના પર લાગવાનું શરૂ થાય છે. તે ફરીથી $O$ ને ........ $\sec$ માં ઓળંગશે.

એક અવરોધ $r$,એક કેપેસિટર $C$ અને એક અવરોધ $2r$ ના એક-એક છેડાઓને એકસાથે જોડવામાં આવે છે. બીજા છેડાઓને અનુક્રમે $E, E$ અને $2E$ emf ધરાવતી બેટરીઓ $P, Q$ અને $R$ ના ધન ટર્મિનલ સાથે જોડવામાં આવે છે. બેટરીઓના ઋણ ટર્મિનલને એકસાથે જોડવામાં આવે છે. આ પરિપથમાં,સ્થાયી પ્રવાહ સાથે કેપેસિટર પરનો પોટેન્શિયલ ડ્રોપ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo