પેશી સંવર્ધન માધ્યમમાં પરાગરજમાંથી ભ્રૂણ બનવાનું કારણ શું છે?

  • A
    કોષીય સંપૂર્ણ ક્ષમતા (Cellular totipotency)
  • B
    અંગજનન (Organogenesis)
  • C
    બેવડું ફલન (Double fertilization)
  • D
    ટેસ્ટ ટ્યૂબ સંવર્ધન (Test tube culture)

Explore More

Similar Questions

બે વર્તુળો $x^2+y^2-8x+2y=0$ અને $x^2+y^2-2x-16y+25=0$ ને સામાન્ય સ્પર્શકોની સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી કઈ પદ્ધતિમાં ઉદ્દીપકનો ઉપયોગ થતો નથી?

$R$ અવરોધ ધરાવતા સ્થિર લૂપમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ સમયગાળા $T$ દરમિયાન $\phi = a t(T - t)$ મુજબ બદલાય છે. લૂપનું ઇન્ડક્ટન્સ અવગણતા,આ સમય દરમિયાન ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી હશે?

$ (3,0) $ નાભિ અને $ x+3=0 $ નિયામિકા ધરાવતા પરવલયનું સમીકરણ શોધો.

$ICBN$ એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo