$h$ ઊંચાઈની એક ભેખડ પરથી એક ભારે પથ્થરને $v$ ઝડપે ફેંકવામાં આવે છે. પથ્થર જમીનને મહત્તમ ઝડપે અથડાય તે માટે તેને કેવી રીતે અને કઈ દિશામાં ફેંકવો જોઈએ?

  • A
    શિરોલંબ રીતે અધોદિશામાં
  • B
    શિરોલંબ રીતે ઉર્ધ્વદિશામાં
  • C
    સમક્ષિતિજ દિશામાં
  • D
    ઝડપ પ્રારંભિક દિશા પર આધાર રાખતી નથી

Explore More

Similar Questions

એક પદાર્થ ઘર્ષણરહિત ઢળતી સપાટી પર સરકવાનું શરૂ કરે છે અને તે જ ઊંચાઈએથી બીજો પદાર્થ મુક્ત પતન કરે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$m$ દળનો એક બોક્સ દર્શાવેલ ઘર્ષણરહિત વક્ર ટ્રેક પર સ્થિતિ $1$ થી સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. તે સ્થિતિ $2$ સુધી પહોંચવા માટે ટ્રેક પર $t$ સમયમાં $d$ અંતર કાપે છે અને $h$ જેટલું શિરોલંબ અંતર નીચે ઉતરે છે. ધારો કે સ્થિતિ $2$ પર બોક્સની તત્કાલીન ઝડપ $v$ છે અને તત્કાલીન પ્રવેગ $a$ છે. આ પરિસ્થિતિ માટે નીચેનામાંથી કયું સમીકરણ માન્ય છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કણ ઘર્ષણરહિત ટ્રેક $ABC$ ના બિંદુ $A$ પર મૂકવામાં આવ્યો છે. તેને ધીમેથી જમણી તરફ ધકેલવામાં આવે છે. જ્યારે કણ બિંદુ $B$ પર પહોંચે ત્યારે તેની ઝડપ કેટલી હશે? ($g = 10 \ m/s^2$ લો).

એક સ્પ્રિંગ-બ્લોક સિસ્ટમને ખરબચડી આડી સપાટી પર મૂકવામાં આવી છે. બ્લોકને જમણી તરફ ખેંચીને સ્પ્રિંગમાં $x$ જેટલું વિસ્તરણ આપવામાં આવે છે,જ્યાં $\frac{\mu mg}{K} < x < \frac{2\mu mg}{K}$ છે,અને પછી તેને મુક્ત કરવામાં આવે છે. આ સ્પ્રિંગ-બ્લોક સિસ્ટમ માટે નીચેનામાંથી કયા ભૌતિક વિજ્ઞાનના નિયમો/સિદ્ધાંતો લાગુ કરી શકાય છે?

$5 \,kg$ દળ ધરાવતા પદાર્થને $490 \,J$ ની ગતિઊર્જા સાથે શિરોલંબ ઉપર ફેંકવામાં આવે છે. જે ઊંચાઈએ પદાર્થની ગતિઊર્જા તેના મૂળ મૂલ્ય કરતા અડધી થાય તે ઊંચાઈ શોધો. (ગુરુત્વપ્રવેગ $=9.8 \,ms^{-2}$) ($\,m$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo