$20 \ kg$ દળનો એક દડો $100 \ m$ ઊંચાઈવાળી ટેકરી પર સ્થિર છે. તે ત્યાંથી ગબડવાની શરૂઆત કરે છે,જમીન પર પહોંચે છે,$30 \ m$ ઊંચી બીજી ટેકરી પર ચઢે છે અને અંતે જમીનથી $20 \ m$ ઊંચાઈએ આવેલા સમક્ષિતિજ આધાર પર આવે છે. આ સમયે તેનો વેગ કેટલો હશે? ($g = 10 \ m/s^2$ લો)

  • A
    $40$
  • B
    $20$
  • C
    $10$
  • D
    $10\sqrt{30}$

Explore More

Similar Questions

$0.2$ ઘર્ષણાંક ધરાવતી સમક્ષિતિજ સપાટી પર $5 \ kg$ નો પદાર્થ પડેલો છે. તેને $25 \ N$ ના સમક્ષિતિજ બળ વડે $10 \ m$ ખેંચવામાં આવે છે. પદાર્થે મેળવેલી ગતિઊર્જા ..... $J$ છે. (Take $g = 10 \ m/s^2$)

$m$ દળનો એક પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે,જેથી $t_1$ સમયે તેનો વેગ $v$ છે. તો $t$ સમયે પદાર્થ પર થયેલું કાર્ય કેટલું હશે?

Difficult
View Solution

$0.04\; kg$ દળની એક ગોળી $90\; m/s$ ની ઝડપથી ગતિ કરતી એક ભારે લાકડાના બ્લોકમાં પ્રવેશે છે અને $60\; cm$ અંતર કાપ્યા પછી અટકી જાય છે. બ્લોક દ્વારા ગોળી પર લગાડવામાં આવતું સરેરાશ અવરોધક બળ કેટલું હશે ($; N$ માં)?

એક પદાર્થને $4 \ m/s$ ના પ્રારંભિક વેગથી ઊર્ધ્વદિશામાં ફેંકવામાં આવે,તો કેટલી ઊંચાઈએ ($m$ માં) તેની ગતિઊર્જા અડધી થશે?

$m$ દળનો એક બોક્સ દર્શાવેલ ઘર્ષણરહિત વક્ર ટ્રેક પર સ્થિતિ $1$ થી સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. તે સ્થિતિ $2$ સુધી પહોંચવા માટે ટ્રેક પર $t$ સમયમાં $d$ અંતર કાપે છે અને $h$ જેટલું શિરોલંબ અંતર નીચે ઉતરે છે. ધારો કે સ્થિતિ $2$ પર બોક્સની તત્કાલીન ઝડપ $v$ છે અને તત્કાલીન પ્રવેગ $a$ છે. આ પરિસ્થિતિ માટે નીચેનામાંથી કયું સમીકરણ માન્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo