નળાકાર સળીયામાંથી ઉષ્માના વહનનો દર $Q_1$ છે. સળીયાના છેડાઓનું તાપમાન $T_1$ અને $T_2$ છે. જો સળીયાના તમામ પરિમાણો બમણા કરવામાં આવે અને તાપમાન સમાન રાખવામાં આવે,તો ઉષ્માવહનનો નવો દર $Q_2$ છે. તો:

  • A
    $Q_1 = 2 Q_2$
  • B
    $Q_2 = 2 Q_1$
  • C
    $Q_2 = 4 Q_1$
  • D
    $Q_1 = 4 Q_2$

Explore More

Similar Questions

સ્થાયી અવસ્થામાં, તાપમાન $(\theta)$ અને ગરમ છેડાથી અંતર $(x)$ વચ્ચેનો આલેખ કેવો હોય છે?

સમાન લંબાઈ પરંતુ અલગ-અલગ ત્રિજ્યા ધરાવતા બે વાહક નળાકારોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $T_1=300 \ K$ અને $T_2=100 \ K$ તાપમાને રાખેલા બે હીટ બાથ વચ્ચે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. મોટા નળાકારની ત્રિજ્યા નાના નળાકાર કરતા બમણી છે અને નાના તથા મોટા નળાકારના દ્રવ્યોની ઉષ્મા વાહકતા અનુક્રમે $K_1$ અને $K_2$ છે. જો સ્થાયી અવસ્થામાં બંને નળાકારોના જંકશન પરનું તાપમાન $200 \ K$ હોય,તો $K_1 / K_2 = . . . . . .$

એક નળાકાર સળિયાના બે છેડાઓનું તાપમાન $\theta_1$ અને $\theta_2$ છે. ઉષ્મા વહનનો દર $Q \ J s^{-1}$ છે. જો સળિયાના તાપમાનને અચળ રાખીને તેની તમામ રેખીય પરિમાણો બમણા કરવામાં આવે,તો ઉષ્મા વહનનો નવો દર કેટલો હશે?

સમાન લંબાઈના બે ધાતુના સળિયા $1$ અને $2$ ના છેડાઓ વચ્ચે તાપમાનનો તફાવત સમાન છે. તેમની ઉષ્મા વાહકતા અનુક્રમે $K_1$ અને $K_2$ છે અને આડછેદનું ક્ષેત્રફળ $A_1$ અને $A_2$ છે. જો સળિયા $1$ માં ઉષ્મા વહનનો દર સળિયા $2$ કરતા ચાર ગણો હોય,તો:

એક સમાન લંબચોરસ ધાતુની પ્લેટની જાડાઈ $5 \ mm$ છે અને દરેક સપાટીનું ક્ષેત્રફળ $5 \ cm^2$ છે. સ્થાયી અવસ્થામાં, પ્લેટની બે સપાટીઓ વચ્ચેનો તાપમાનનો તફાવત $14^{\circ} C$ છે. જો એક સેકન્ડમાં એક સપાટીથી બીજી સપાટી પર વહેતી ઉષ્મા $42 \ J$ હોય, તો ધાતુની ઉષ્મીય વાહકતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo