સમાંતર અક્ષ પ્રમેય અનુસાર,$I = I_C + Mx^2$ છે. નીચેનામાંથી $I$ વિરુદ્ધ $x$ નો કયો આલેખ યોગ્ય છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

એક સળિયાની તેના દ્રવ્યમાનકેન્દ્રમાંથી પસાર થતી અને તેને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $\frac{1}{12}ML^2$ છે. જો સળિયાને મધ્યમાંથી એવી રીતે વાળવામાં આવે કે જેથી બનતા બે ભાગ તે જ સમતલમાં $90^{\circ}$ નો ખૂણો બનાવે,તો આ તંત્રની તે જ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા પોલા ગોળાની $XY$ અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા $K$ એ $R$ જેટલી છે. આ અક્ષનું ગોળાના કેન્દ્રથી અંતર $h$ છે. $h$ નું મૂલ્ય કેટલું હશે?

ત્રણ સળિયાને સમબાજુ ત્રિકોણના સ્વરૂપમાં ગોઠવવામાં આવ્યા છે. ત્રિકોણના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ગણો. (દરેક સળિયાનું દળ $M$ અને લંબાઈ $L$ છે)

$R$ ત્રિજ્યા અને $9M$ દળ ધરાવતી એક સમાન વર્તુળાકાર તકતીમાંથી,આકૃતિમાં દર્શાવ્યા મુજબ $\frac{R}{3}$ ત્રિજ્યાની એક નાની તકતી દૂર કરવામાં આવે છે. મૂળ તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અને તકતીના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને બાકી રહેલી તકતીની જડત્વની ચાકમાત્રા કેટલી હશે?

$M$ દળ અને $L$ લંબાઈ ધરાવતા પાતળા સમાન સળિયાની,તેની લંબાઈને લંબ અને એક છેડાથી $L/4$ અંતરે આવેલા અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo