એક પાત્રમાં $300 \, K$ તાપમાને $1 \, \text{મોલ}$ ઓક્સિજન અને $2 \, \text{મોલ}$ નાઈટ્રોજન વાયુ ભરેલા છે. તો $O_2$ અને $N_2$ ની સરેરાશ ચાકગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $1 : 1$
  • B
    $2 : 1$
  • C
    $1 : 2$
  • D
    જડત્વની ચાકમાત્રા પર આધારિત

Explore More

Similar Questions

એક બહુપરમાણ્વીય આદર્શ વાયુમાં $24$ કંપન મોડ્સ છે. $\gamma$ નું મૂલ્ય શું છે?

જ્યારે આર્ગોન વાયુને ઉષ્મા આપવામાં આવે છે,ત્યારે તેની ઊર્જાનું રેખીય (સ્થાનાંતરીય) અને ચાકગતિ ઊર્જામાં કેટલું વિતરણ થાય છે?

$T$ તાપમાને $10$ અદ્રઢ (non-rigid) દ્વિપરમાણ્વીય અણુઓની ઉર્જા કેટલી થાય?

કોઈ તાપમાન $T$ પર બે આદર્શ દ્વિપરમાણ્વીય વાયુઓ $A$ અને $B$ ધ્યાનમાં લો. વાયુ $A$ ના અણુઓ દ્રઢ છે અને તેનું દળ $m$ છે. વાયુ $B$ ના અણુઓમાં વધારાની કંપન ગતિ (vibrational mode) છે અને તેનું દળ $\frac{m}{4}$ છે. વાયુ $A$ અને $B$ ની વિશિષ્ટ ઉષ્માઓ $(C_{v}^{A}$ અને $C_{v}^{B})$ નો ગુણોત્તર અનુક્રમે કેટલો થાય?

$T$ તાપમાને દ્વિપરમાણ્વીય અણુની સરેરાશ સ્થાનાંતરિત ગતિઊર્જા અને ભ્રમણીય ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo