જો આદર્શ વાયુનું તાપમાન $27^{\circ}C$ થી વધારીને $927^{\circ}C$ કરવામાં આવે,તો તેના $r.m.s.$ વેગમાં શું ફેરફાર થશે?

  • A
    બમણો થાય
  • B
    અડધો થાય
  • C
    ચાર ગણો થાય
  • D
    ચોથા ભાગનો થાય

Explore More

Similar Questions

વાયુના આપેલા દળના અણુઓની $27^{\circ} \ C$ તાપમાને અને $1.00 \ \text{atm}$ દબાણે વર્ગ સરેરાશ ઝડપ (root mean square speed) $100 \ m/s$ છે. તો $127^{\circ} \ C$ તાપમાને અને $2.0 \ \text{atm}$ દબાણે વાયુના અણુઓની વર્ગ સરેરાશ ઝડપ કેટલી હશે?

જો તાપમાન $27^\circ C$ થી વધારીને $327^\circ C$ કરવામાં આવે,તો $r.m.s.$ વેગ કેટલા ગણો બદલાશે?

ધારો કે $\overline{V}$, $V_{\text{rms}}$, અને $V_{p}$ એ નિરપેક્ષ તાપમાન $T$ કેલ્વિન પર આદર્શ એકપરમાણ્વિક વાયુમાં $m$ દળ ધરાવતા અણુઓની સરેરાશ ઝડપ, વર્ગ-મધ્યક-મૂળ ઝડપ અને સૌથી સંભવિત ઝડપ દર્શાવે છે. કયું/કયા વિધાન સાચું/સાચા છે?

અચળ દબાણે આદર્શ વાયુ માટે,સરેરાશ વર્ગિત વેગનું વર્ગમૂળ $(v_{rms})$ . . . . . . ના પ્રમાણમાં હોય છે.

યુરેનિયમના બે આઇસોટોપ્સના દળ $235$ અને $238$ એકમ છે. જો બંને યુરેનિયમ હેક્ઝાફ્લોરાઈડ વાયુમાં હાજર હોય, તો બે આઇસોટોપ્સના $rms$ વેગના તફાવતનો ભારે આઇસોટોપના $rms$ વેગ સાથેનો ટકાવારી ગુણોત્તર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo