એક ફુગ્ગામાં $27^{\circ}C$ તાપમાને અને $1 \ atm$ દબાણે $500 \ m^3$ હિલિયમ વાયુ ભરેલ છે. તો $3^{\circ}C$ તાપમાને અને $0.5 \ atm$ દબાણે હિલિયમનું કદ $m^3$ માં કેટલું હશે?

  • A
    $500$
  • B
    $700$
  • C
    $900$
  • D
    $1000$

Explore More

Similar Questions

જો $A$ એ $3 \times 4$ શ્રેણિક હોય અને $B$ એવો શ્રેણિક હોય કે જેથી $A'B$ અને $BA'$ બંને વ્યાખ્યાયિત હોય,તો $B$ નો પ્રકાર કયો છે?

ઈથેનની તૈયારી માટે જરૂરી રસાયણો અને પ્રતિક્રિયાની શરતો કઈ છે?

યાદચ્છિક ચલ $X$ એ $1, 2, 3, \ldots, m$ કિંમતો ધારણ કરે છે. જો દરેક $n$ માટે $P(X=n) = \frac{1}{m}$ હોય,તો $X$ નું વિચરણ શું થાય?

ધારો કે $g(x)$ એ $f(x)$ નું પ્રતિવિકલિત (antiderivative) છે. તો $\ln(1 + (g(x))^2)$ એ કોનું પ્રતિવિકલિત છે?

જો $z = \sec^{-1}\left(\frac{x^4+y^4-8x^2y^2}{x^2+y^2}\right)$ હોય,તો $x \frac{\partial z}{\partial x} + y \frac{\partial z}{\partial y}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo