$T_1$ અને $T_2$ તાપમાને રહેલા બે આદર્શ વાયુઓને મિશ્ર કરવામાં આવે છે. જો ઉર્જાનો કોઈ વ્યય થતો ન હોય અને વાયુઓના મોલની સંખ્યા અનુક્રમે $n_1$ અને $n_2$ હોય,તો મિશ્રણનું તાપમાન કેટલું હશે?

  • A
    $\frac{n_1 T_1 - n_2 T_2}{n_1 + n_2}$
  • B
    $\frac{n_1 T_1 + n_2 T_2}{n_1 - n_2}$
  • C
    $\frac{n_1 T_1 + n_2 T_2}{n_1 + n_2}$
  • D
    $\frac{n_1 T_1 - n_2 T_2}{n_1 - n_2}$

Explore More

Similar Questions

એક વાયુ મિશ્રણમાં $n_1$ મોલ એકપરમાણ્વિક વાયુ અને $n_2$ મોલ દ્વિપરમાણ્વિક વાયુના અણુઓ છે. એકપરમાણ્વિક અને દ્વિપરમાણ્વિક વાયુના દરેક અણુ માટે મુક્તિની માત્રા (degrees of freedom) અનુક્રમે $3$ અને $5$ છે. જો આ વાયુ મિશ્રણ માટે એડિબેટિક ઘાતાંક $\left(\frac{C_p}{C_V}\right)$ $1.5$ હોય, તો ગુણોત્તર $\frac{n_1}{n_2}$ કેટલો થશે?

ચાર મોલ હાઇડ્રોજન,બે મોલ હિલિયમ અને એક મોલ પાણીની વરાળ એક આદર્શ વાયુ મિશ્રણ બનાવે છે. $[$હાઇડ્રોજન માટે $C_v = \frac{5}{2} R, $ હિલિયમ માટે $C_v = \frac{3}{2} R, $ પાણીની વરાળ માટે $C_v = 3 R]$. મિશ્રણની અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા કેટલી છે?

એક પાત્રમાં બે અલગ-અલગ વાયુઓનું મિશ્રણ છે. શું બંને વાયુઓની ગતિઊર્જા સમાન હશે?

બે જુદા જુદા વાયુઓનાં દબાણ $P$ અને તાપમાન $T$ છે. તેમનાં કદ $V$ છે. જો આ બંને વાયુઓને તે જ કદ અને તાપમાન સમાન રાખીને ભેળવવામાં આવે તો,ભેળવેલા વાયુનું દબાણ...........થશે.

$n$ મોલ હિલિયમ વાયુ અને $2n$ મોલ ઓક્સિજન વાયુ (અણુઓને દ્રઢ ગણતા) ના મિશ્રણને આદર્શ વાયુ તરીકે ગણો. તેનો $\frac{C_{P}}{C_{V}}$ ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo