આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે,$+q$ વિદ્યુતભારને બિંદુ $A \,(r, 135^{\circ})$ થી બિંદુ $B \,(r, 45^{\circ})$ સુધી લઈ જવામાં આવે છે. જો ડાઈપોલની ચાકમાત્રા $p$ હોય,તો બાહ્ય પરિબળ દ્વારા કરવામાં આવેલું કાર્ય કેટલું હશે?

  • A
    $0$
  • B
    $\frac{qp}{4\pi \varepsilon_0 r^2}$
  • C
    $\frac{1}{4\pi \varepsilon_0} \frac{\sqrt{2} qp}{r^2}$
  • D
    $\frac{1}{4\pi \varepsilon_0} \frac{qp}{r}$

Explore More

Similar Questions

એક ટૂંકા વિદ્યુત ડાઈપોલની ડાઈપોલ મોમેન્ટ $p$ છે. તેના કેન્દ્રથી $r$ અંતરે અને ડાઈપોલની અક્ષ સાથે $\theta$ ખૂણો બનાવતા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ....... હશે.

વિદ્યુતક્ષેત્ર $E$ માં વિદ્યુતક્ષેત્રની દિશામાંથી $p$ ડાઈપોલ મોમેન્ટ ધરાવતી ડાઈપોલને $\theta$ ખૂણે ભ્રમણ કરાવવામાં આવે છે. ડાઈપોલ પર થતું કાર્ય ...... છે.

બે વિદ્યુતભારો $+q$ અને $-q$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $b$ અંતરે મૂકવામાં આવ્યા છે. લંબ દ્વિભાજક પરના બિંદુ $P$ આગળ વિદ્યુતક્ષેત્ર કઈ દિશામાં હશે?

એક વિદ્યુત ડાઈપોલને અસમાન વિદ્યુતક્ષેત્રમાં $30^{\circ}$ ના ખૂણે મૂકવામાં આવે છે. વિદ્યુત ડાઈપોલ શું અનુભવશે?

$P_1$ અને $P_2$ ડાયપોલ મોમેન્ટ ધરાવતા બે નાના વિદ્યુત ડાયપોલને $r$ અંતરે અક્ષીય રીતે મૂકવામાં આવ્યા છે. તેમની વચ્ચે લાગતા સ્થિત વિદ્યુત બળનું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo