ઉગમબિંદુ પર $0.009 \ \mu C$ નો બિંદુવત વિદ્યુતભાર મૂકેલો છે. બિંદુ $(\sqrt{2}, \sqrt{7}, 0)$ આગળ આ બિંદુવત વિદ્યુતભારને લીધે વિદ્યુતક્ષેત્રની તીવ્રતાની ગણતરી કરો.

  • A
    $(3\sqrt{2} \hat{i} + 7\sqrt{7} \hat{j}) \ N C^{-1}$
  • B
    $(3\sqrt{2} \hat{i} + 3\sqrt{7} \hat{j}) \ N C^{-1}$
  • C
    $(\sqrt{2} \hat{i} + 3\sqrt{7} \hat{j}) \ N C^{-1}$
  • D
    $(2\sqrt{2} \hat{i} + 2\sqrt{7} \hat{j}) \ N C^{-1}$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ '$a$' બાજુવાળા ચોરસના ખૂણાઓ $A, B$ અને $C$ પર ત્રણ વિદ્યુતભારો $q/2, q$ અને $q/2$ મૂકવામાં આવ્યા છે. ચોરસના ખૂણા $D$ પર વિદ્યુતક્ષેત્ર $(E)$ નું મૂલ્ય કેટલું હશે?

આકૃતિમાં એક સળિયો $AB$ દર્શાવેલ છે,જે $R$ ત્રિજ્યાના $120^{\circ}$ ના વર્તુળાકાર ચાપમાં વળેલો છે. સળિયા $AB$ પર $(-Q)$ વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલ છે. વક્રતા કેન્દ્ર $O$ પર વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{E}$ કેટલું હશે?

સમાન પૃષ્ઠ ઘનતા $\sigma_{+}$ અને $\sigma_{-}$ ધરાવતી બે વિદ્યુતભારીત પાતળી અનંત સમતલ શીટ્સ,જ્યાં $\left|\sigma_{+}\right|>\left|\sigma_{-}\right|$ છે,તે કાટખૂણે છેદે છે. નીચેનામાંથી કયું આ સિસ્ટમ માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું શ્રેષ્ઠ નિરૂપણ કરે છે?

ચાર બિંદુવત વિદ્યુતભારો $-q, +q, +q$ અને $-q$ ને $y$-અક્ષ પર અનુક્રમે $y = -2d, y = -d, y = +d$ અને $y = +2d$ પર મૂકવામાં આવ્યા છે. $x$-અક્ષ પર $x = D$ બિંદુએ વિદ્યુતક્ષેત્ર $E$ નું મૂલ્ય,જ્યાં $D >> d$ હોય,તે કેવી રીતે બદલાશે?

જ્યારે $5 C$ નો વિદ્યુતભાર એક સમાન વિદ્યુતક્ષેત્રમાં રાખવામાં આવે છે,ત્યારે તેના પર $5000 N$ નું બળ લાગે છે. તે ક્ષેત્રમાં $1 cm$ ના અંતરે આવેલા બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો. ($V$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo