$P$-પ્રકારનો સેમીકન્ડક્ટર એટલે:

  • A
    ધન વીજભારિત
  • B
    જર્મેનિયમમાં બોરોનની અશુદ્ધિ ઉમેરીને મેળવવામાં આવે છે
  • C
    સિલિકોનમાં ફોસ્ફરસની અશુદ્ધિ ઉમેરીને મેળવવામાં આવે છે
  • D
    સિલિકોનમાં કાર્બનની અશુદ્ધિ ઉમેરીને મેળવવામાં આવે છે

Explore More

Similar Questions

જો હોલ અને ઈલેક્ટ્રોનની સંખ્યાને અનુક્રમે $n_h$ અને $n_e$ વડે દર્શાવવામાં આવે,તો અંતર્ગત (intrinsic) અર્ધવાહક માટે નીચેનામાંથી શું સાચું છે?

જ્યારે અર્ધવાહકનું તાપમાન વધે છે,ત્યારે:

જો $n_{e}$ અને $n_{h}$ એ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અને હોલની સાંદ્રતા હોય,તો ઉષ્મીય સંતુલનમાં આંતરિક વાહક સાંદ્રતા $(n_i)$ કેટલી થાય?

એક અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને હોલની સંખ્યાનો ગુણોત્તર $7/5$ છે અને તેમના પ્રવાહનો ગુણોત્તર $7/4$ છે,તો તેમના ડ્રિફ્ટ વેગનો ગુણોત્તર કેટલો હશે?

શુદ્ધ અર્ધવાહકની વાહકતા શેના દ્વારા વધારી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo