જો સદિશ $\vec{A} = 4\hat{i} + 3\hat{j} + 6\hat{k}$ અને $\vec{B} = -\hat{i} + 3\hat{j} - 8\hat{k}$ નો પરિણામી સદિશ એકમ સદિશને સમાંતર હોય,તો $\vec{R}$ શોધો.

  • A
    $\frac{1}{7}(3\hat{i} + 6\hat{j} - 2\hat{k})$
  • B
    $\frac{1}{7}(3\hat{i} + 6\hat{j} + 2\hat{k})$
  • C
    $\frac{1}{49}(3\hat{i} + 6\hat{j} + 2\hat{k})$
  • D
    $\frac{1}{49}(3\hat{i} + 6\hat{j} - 2\hat{k})$

Explore More

Similar Questions

એક વ્યક્તિ $30 \,m$ ઉત્તર દિશામાં અને ત્યારબાદ $20 \,m$ પૂર્વ દિશામાં અને અંતે $30 \sqrt{2} \,m$ દક્ષિણ-પશ્ચિમ દિશામાં ગતિ કરે છે. ઉગમબિંદુથી વ્યક્તિનું સ્થાનાંતર કેટલું હશે?

જો $A = 2\hat{i} + 3\hat{j} + \hat{k}$ અને $B = 2\hat{i} + 2\hat{j} + 3\hat{k}$ હોય,તો સદિશ $(A - B)$ ના દિક-કોસાઇન (direction cosines) શોધો.

એક બસ સીધા રસ્તા પર ઉત્તર દિશામાં $50 \; km/h$ ની સમાન ઝડપે ગતિ કરી રહી છે. ત્યારબાદ તે $90^{\circ}$ ના ખૂણે ડાબી તરફ વળે છે. જો વળ્યા પછી ઝડપ બદલાતી ન હોય,તો વળાંકની પ્રક્રિયામાં બસના વેગમાં થતો વધારો કેટલો છે?

બે સદિશો $\vec{A}$ અને $\vec{B}$ કે જે એકબીજા સાથે $\theta$ ખૂણે નમેલા છે,તેમના પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા શોધવા માટેના સમીકરણો આપો.

$5 \, N$ અને $10 \, N$ ના પરિણામી બળનું મૂલ્ય ........ $N$ હોઈ શકે નહીં.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo